આડેસર પોલીસે અબોલ પ્રાણી પ્રત્યે કરૂણા દ્ધારા માનવતાનું કાર્ય
ગાંધીધામ - કચ્છઉદય : આંખલો ચેક પોસ્ટ પાસે ઇજાગ્રસ્ત હાલતમા ફરતો હતો, ત્યારે ગાગોદર પોલીસ સ્ટેશનથી બદલીને આવેલા પીઆઇ વી.એ. સેગલએ ગાગોદર ખાતે આવેલ શ્રીરામ પાંજરાપોળમાં મુકવા માટે સંસ્થાની એમ્બ્યુલન્સ બોલાવીને આંખલાને મહામહેનતે પોલીસ કર્મચારીઓએ પકડીને મોકલી આપી વેટરનરી ડોક્ટરને સારવાર કરવા માટે સુચનાઓ આપી હતી. અબોલ જીવો પ્રત્યેની આડેસર પીઆઈ અને પીએસઆઈ બી.એલ. ગાગીયા, આણંદાભાઈ, રાજાભાઈ આહીર, નવીનભાઈ, મહેન્દ્રભાઇ, હરેશભાઇ, હારૂનભાઇ સહિત સ્ટાફની કરૂણા ભર્યું કાર્ય લોકોએ બિરદાવી રહ્યા છે.
----

Comments