Trending News
સ્થાનિક સમાચાર

મોટી ભુજપુરની વાડીમાં પાંચ લાખની દારૂની ૬૪ બોટલ પકડાઈ

16 March



ક્રેટા કાર અને વાડીના બાથરૂમમાં માલ છુપાવાયો હતો

ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે નર્મદા કેનાલની ઉતર બાજુ આવેલ આરોપીની વાડીમાં દારૂ શોધી લેવામાં આવ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીએ તપાસ કરી હતી, જયાં ક્રેટા કાર અને વાડીના બાથરૂમમાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ ૬૪ બોટલ કિંમત રૂા. પ,૦૭,૭૭૬ પકડાઈ હતી. આ સાથે દસ લાખની ક્રેટા કાર નંબર જી.જે.૧ર. ઈ.ઈ. ર૦૭૭ તેમજ મોબાઈલ અને રોકડા મળી ઝરપરા - કંઢોલ વાડી વિસ્તારમાં રહેતા સવા ઉર્ફે સવરાજ હભુ બાતીયા (ગઢવી)ની અટક કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM