Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં આજે ત્રીજા દિવસે ઘરેલુ ગેસ માટે લોકોની લાઈન લાગી

14 March


ગેસ એજન્સીમાં ગેસ બુકીંગ કરાવવા લોકો ઉમટ્યા


મુન્દ્રા - કચ્છ ઉદય :   હાલ ઈરાન -ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ થી ઉદભવેલી પરિસ્થિતિથી દેશ ની સાથે કચ્છમાં પણ સવારે લોકો ખાલી સિલિન્ડર લઈ ગેસ એજન્સીએ પહોંચી જાય છે અને ઘરે ડિલિવરી કરવા આવતા માણસોની રાહ પણ નથી જોતા. આજે સવારે શહેરના આઝાદ મેદાનમાં ઘરેલુ ગેસ માટે લોકોની લાઈનો લાગી હતી અને ગેસની લાઈનમાં આગળ પાછળ થતા થોડા સમય બોલાચાલી થઈ હતી પરંતુ તરત જ પોલીસ સ્થળ પર પહોંચી આવતા મામલો થાળે 
પડ્યો હતો. મુન્દ્રામાં ઘરેલુ ગેસ સરકારના નિયમ મુજબ મળી રહ્યો છે અને ખોટી અફવાથી દૂર રહેવું.

Comments

COMMENT / REPLY FROM