Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં સીજીએસટીની ટીમોના પડાવથી ફફડાટ 

06 March


૧ ફેબ્રુઆરીથી લાગુ નવા નિયમોની અમલવારીની તપાસ

ખૈનિ-ગુટખા-તમ્બાકુવાળા યુનિટમાં ક્રોસ વેરીફીકેશનની કાર્યવાહીનો ધમધમાટ : ગત મોડી સાંજે જીએસટીની પ્રીવેન્ટીવ વિંગના ર૦થી વધુ અધિકારીઓનો કાફલો ઉતર્યાની ચકચાર 


ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં હાલમાં એક પછી એક કિસ્સાઓ ચકચાર સર્જી રહ્યા છે તે વચ્ચે જ હવે સેન્ટ્રલ જીએસટીની ટીમનો પણ પડાવ થવા પામ્યો હોવાની વાત સામે આવવા પામી રહી છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર સીજીએસટીના પ્રિવેન્ટીવ અધિકારીની ટુકડી ગત રોજ મોડી સાંજથી કાસેઝમાં ક્રોસ વેરીફીકેશન માટે ઉતરી હોવાનુ મનાય છે. ગુટખા-ખૈની-તમ્બાકુના યુનિટોમાં ૧ ફેબ્રુઆરીથી લાગુ થયેલ નિયમોની અમલવારી થાય છે કે કેમ? તેની ચકાસણીઓ થઈ રહી હોવાનુ મનાય છે.3

Comments

COMMENT / REPLY FROM