Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ભાટિયા મહાજનની નવી કારોબારીની રચના કરાઈ

24 February



ભુજ - કચ્છઉદય : ભુજ ભાટિયા મહાજનની આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની  સર્વાનુમતે રચના  કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ચત્રભુજભાઈ ધમાણી, ઉપપ્રમુખ પ્રતાપભાઈ આશર, મંત્રી કૃષ્ણકાંત ભાટિયા, ખજાનચી ગોપાલભાઈ આશર, સહમંત્રી મિલનભાઈ વેદ અને અન્ય નવ  સભ્યોની વરણી કરાઈ છે.
------

Comments

COMMENT / REPLY FROM