Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં ર૪૩ હોટલ ઢાબા અને ૧ર૮ પાર્કિંગમાં પોલીસના દરોડા

14 February



ગુનાખોરી અટકાવવા માટે ચેકિંગ કરવામાં આવ્યું

ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મિલકત સબંધી ગુના અટકાવવા માટે પૂર્વ કચ્છમાં આવેલા ર૪૩ જેટલા હાઈવે હોટલ, ઢાબા ચેક કરવામાં આવ્યા હતા. ૧ર૮ પાર્કિંગ ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાના દારૂના ૭ કેસ કરવામાં આવ્યા છે. એસપી સાગર બાગમારની સૂચના અંતર્ગત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારી - કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM