Trending News
સ્થાનિક સમાચાર

ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીઓને શુભેચ્છા અપાઈ 

12 February



પુનિત વનમાં ગાયત્રી હવન દ્વારા ધોરણ ૧૦ની આગામી પરીક્ષામાં સફળતા અને ભય વગર પરીક્ષા વિધાર્થીનીઓ આપે આ માટે આયોજન કરવા માં આવેલ. પુનિત વન ગ્રૂપ દ્વારા વિધાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.  જાગૃતિબેન ઠકકર, નિસઠાબેને ઠકકરે વ્યવસ્થા કરેલ હતી. 
----

Comments

COMMENT / REPLY FROM