Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના હોદ્દેદારોે વરાયા

07 February


ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદય ભાનુ ચીબજી તથા પ્રદેશ પ્રભારી નિખીલ ત્રિવેદીના માર્ગદર્શનથી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ તથા પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ પ્રમુખ રાજદીપ દેવધરના આદેશથી પશ્ચિમ કચ્છ જિલ્લાના યુવાનોની નિમણૂંક કરાઈ હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે વિજયરાસિંહ જાડેજા, મીત પી. ગઢવી, મીત બલરાજ જોષી, ફારૂક લાંગાય, સંજય કેનિયા, સંગીતાબેન આર. મહેશ્વરી, વિજય બળિયા, મહામંત્રી તરીકે દિલીપ મહેશ્વરી, આરીફ રાઉમા, કુલદીપસિંહ જાડેજા, વિશાલ ગઢવી, આદિલ હિંગોરજા, જીગર જોષી, કાદર કુંભાર, ઈરફાન નોડે, પ્રવક્તા તરીકે હમજાબાવા સૈયદ અને મંત્રી તરીકે મુસ્તાક ચાકી, કીર્તિદાન ગઢવી, જયરાજસિંહ ઝાલા, મુસ્તાક સમેજા, ભરત સેડા (ગઢવી), ખાનજી સુરાજી જાડેજા, કુલદીપસિંહ ઝાલા, હિતેશભાઈ રબારી, વિક્રમસિંહ પી. સોલંકી તથા પારસદાન ગઢવીની વરણી કરાઈ છે. નિમણૂંક પામેલા હોદ્દેેદારોને કોંગ્રેસ પક્ષની વિચારધારા જન-જન સુધી પહોંચાડી પક્ષની યુવા પાંખને મજબૂર કરવાની આશા સાથે આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
----------

 

Comments

COMMENT / REPLY FROM