ભુજના બહુમાળી ભવન ખાતે ગાંધી નિર્વાણ દિન તેમજ શહિદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ
ભુજ - કચ્છઉદય : શહેરના બહુમાળી ભવન સહકારી મંડળી અને ધિરાણ મંડળી દ્વારા ગાંધી નિર્વાણ દિન તેમજ શહીદ દિને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરાયું હતું. આ વેળાએ ઉપસ્થિત રહેલ તમામ લોકો દ્વારા બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું તેમજ લોકોમાં શહીદ દિનની જાગૃતિ આવે તેવા પ્રયત્નોે કરવામાં આવ્યા હતા.
----

Comments