મુખ્યમંત્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સહભાગી બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરનારાયણ દેવના દર્શન કર્યા
ભુજ - કચ્છઉદય : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સહભાગી બન્યા હતાં. મુખ્યમંત્રીએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યુ હતું. મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી સ્વામી જાદવજીભગત સહિત હરિભક્તો, ટસ્ટ્રીઓ ઉપસ્થિત રહ્યા

Comments