આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ
ભુજ - કચ્છઉદય : ભુજ એલસીબી કચેરી ખાતે નકલી સોનુ બતાવી છેતરપિંડી કરતા ઈસમો તેમજ નકલી નોટો બતાવી ડબલ રૂપિયા કરી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતા ઈસમોને બોલાવી તેઓની ઓળખ પરેડ કરી ફરીથી આવા ગુનાઓ ન આચરે તે માટે જરૂરી કડક સુચનાઓ કરવામાં આવેલ છે.
------

Comments