Trending News
સ્થાનિક સમાચાર

ડો. ધીરજ મિત્તલ ભુજના નવા વન સંરક્ષક 

08 January



સંજીવકુમારની વડોદરા બદલી

ભુજ - કચ્છઉદય : ભુજ વન વિભાગમાં ઉચ્ચ સ્તરે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભુજ ખાતે મુખ્ય વન સંરક્ષક તરીકે કાર્યરત સંજીવ કુમારની બદલી વડોદરા ખાતે કરવામાં આવી છે, હવે તેઓ પોતાની સેવાઓ વડોદરામાં આપશે. તેમની ખાલી પડેલી જગ્યા પર કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પૂર્ણ કરી ગુજરાત પરત ફરેલા ડો. ધીરજ મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. ડો. ધીરજ મિત્તલ હવે ભુજના નવા વન સંરક્ષક તરીકેનો કાર્યભાર સંભાળશે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયથી વન વિભાગના માળખામાં ફેરબદલ જોવા મળી રહ્યો છે.
------- 

Comments

COMMENT / REPLY FROM