Trending News
સ્થાનિક સમાચાર

રાજ્યના ત્રણ સનદી અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા

02 January

ગાંધીનગર: રાજ્યના વાહન વ્યવહાર કમિશનર તરીકે ફરજ બજાવતા ડો. રાજેન્દ્ર કુમાર ને જીએસએફસી ના એમડી નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જીએનએફસી ના એમ.ડી તરીકે ફરજ બજાવતા રાજકુમાર બેનીવાલને શહેરી વિકાસ અને ગ્રહ નિર્માણ વિભાગના સચિવનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. માહિતી કમિશનર કે. એલ. બચાણી ને સિવિલ એવિએશન ના કમિશ્નર નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM