Trending News
સ્થાનિક સમાચાર

સુખપરમાં મહિલા સંમેલનનું આયોજન 

23 December



ભુજ - કચ્છઉદય : વ્યક્તિનુ વ્યક્તિત્વ ઘડતર કરીને પરિવાર, સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરનારી નારી રત્નને તેમના રહેલી સાત શક્તિઓની યાદ અપાવી આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને રીતિરિવાજોના હેતુસર સંઘ શતાબ્દી વર્ષ શતાબ્દી વર્ષ નિમિતે વિદ્યાભારતી સંલગ્ન શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર સુખપરમાં સપ્ત શક્તિ મહિલા સંમેલનનું આયોજન થયેલ છે. હેતલબેન રાણા, હંસાબેન ત્રિપાઠી, સવિતાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન યશોદાબેને કર્યું હતું તેવું શાન્તાબેન ખેતાણીની યાદીમાં જણાવ્યું છે. 
--------

Comments

COMMENT / REPLY FROM