આદિપુરમાંથી બાઈક ચોરનાર ઝડપાયો
ગણતરીના દિવસોમાં આદિપુર પોલીસે અનડીટેક્ટ મો.સા. ચોરીનો ભેદ ઉકેલ્યો
ચોરી કરેલ CD ૧૧૦ ડ્રીમ બાઈક સાથે આરોપી ઝડપાયો, મુદામાલ રિકવર
ગાંધીધામ : પ્આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ચોરી કરેલ મો.સા. સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પાટ્રોલિંગ દરમ્યાન ગોપાલ ગણપતભાઈ બારોટ (ઉ.વ.૨૫), રહે.આદિપુર -ગાંધીધામને પકડી પાડી તેના પાસેથી ઝ્રડ્ઢ૧૧૦ ડ્રીમ મો.સા. (રજી.નં. ય્ત્ન-૧૨-ઈય્-૮૬૮૬) કિ.રૂ. ૨૫,૦૦૦/-નો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Comments