Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં મહિના પહેલા પકડાયેલી ખનિજ ચોરીમાં ૭.૧૭ લાખનો દંડ વસુલાયો

13 December



અંજાર-કચ્છઉદય : ગત ૧૩ નવેમ્બરના અંજાર પોલીસે બાતમીના આધારે વરસામેડી અજાપરની સીમમાં નવકાર ઈન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ તપાસ કરતા રોયલ્ટી પાસ પરમીટ વગર ગેરકાયદે ખનિજનું ખનન કરતા બે ડમ્પર અને હીટાચી મશીન કબજે કરવામાં આવ્યા હતા. વાહનો અંજાર પોલીસ સ્ટેશન ખાતે ડીટેઈન કરીને રાખવામાં આવ્યા હતા. અંજાર ભૂસ્તરશાસ્ત્રીને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ખનીજ વિભાગે તપાસ કરીને ૭,૧૭,૧ર૩ નો દંડ વસુલ કરાવ્યો હોવાનું અંજાર પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું હતું.
--------

Comments

COMMENT / REPLY FROM