Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ સમીપે નમસ્કાર તીર્થમાં મોટી ચોરી થતા દોડધામ

22 November


પોલીસ ઘટનાસ્થળે પહોચી

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ચોર-તસ્કરો હવે તીર્થધામોને પણ અભડાવતા બાકી રાખતા ન હોય તેમ ભચાઉ પાસે આવેલા સુપ્રસિદ્ધ નમસ્કાર તીર્થમાં મોટી તસ્કરી થવા પામી હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM