Trending News
સ્થાનિક સમાચાર

અંજાર આરટીઓ ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

11 November




અંજાર : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર - કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું  રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૧૧ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૧૧ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૧૭/૧૧ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓક્શન તા.૧૯/૧૧ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે.
-------

Comments

COMMENT / REPLY FROM