BSFના ડીજીએ કલેક્ટર અને એસપીનું સન્માન કર્યું
ભુજ - કચ્છ ઉદય : ભુજ પધારેલા બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીત ચૌધરી દ્વારા કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાને ઓપરેશન સિંદૂર દરમિયાન સીમા સુરક્ષા દળ સાથે તેમના પ્રશંસનીય યોગદાન અને પ્રશંસનીય સંકલન બદલ ડાયરેક્ટર જનરલના પ્રશંસા કાર્ડ અર્પણ કરાયા હતા.
.............

Comments