Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં રક્ષામંત્રીએ એનસીસી કેડેટ્સ સાથે કરી દશેરાની ભવ્ય ઉજવણી

03 October



ભુજ : દેશના માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે દશેરાના શુભ અવસરની ઉજવણી ભુજમાં લશ્કરી અધિકારીઓ અને એનસીસી કેડેટ્સ સાથે કરી હતી.આ પ્રંસગે 36 ગુજરાત એનસીસી બટાલિયનના કેડેટ દિયા વાઘેલાએ રક્ષામંત્રીનું સ્વનિર્મિત ચિત્ર તેમની સમક્ષ રજૂ કર્યું હતું, જેની મહાનુભાવોએ પ્રશંસા કરી હતી . 5 ગુજરાત નેવલ એનસીસીના કેડેટ્સને પણ રક્ષામંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. પરંપરાગત બરાખાના દરમિયાન રક્ષામંત્રી પણ કેડેટ્સ સાથે જોડાયા હતા અને તેઓની રાષ્ટ્રીય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
 

Comments

COMMENT / REPLY FROM