લેહ-લદાખમાં નેપાળવાળી? : ઝેન-જીનો ગુસ્સો ફાટયો : ઠેર-ઠેર પથ્થરમારો : અશાંતિ-અરાજકતાનો માહોલ
ગાંધીધામ : લેહ લદાખમાં પણ ઝૈન જીનો ગુસ્સો ભડકયો હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. પાછલા પંદર દીવસથી વાંગચુક સામાજીક કાર્યકર્તા ભુખ હડતાળ પર ઉતરેલા હતા અને આજ રોજ સ્થિતી બગડવા પામી છે. લેહને પુર્ણ રાજયનો દરજજો આપવાની માંગ સાથે અહીના યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લેહમાં હિસંક આંદોલન થવા પામ્યુ છે. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે આજ રોજ ઝપ્પાઝપ્પી થવા પામી છે. અંશાતી અને અશારકતાનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો ભડકયા છે.

Comments