Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાંથી મૃત હાલતમાં તાજુ જન્મેલ બાળક મળ્યું

21 September



ગાંધીધામ : આદિપુર ખાતેના એસઆરસી માર્કેટના પાછળના રોડ ઉપરથી મૃત હાલતમાં તાજુ જન્મેલ બાળક મળી આવતા પોલીસે બાળકનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આદિપુર  ખાતેના એસઆરસી માર્કેટની પાછળના ભાગે આવેલ રોડ ઉપર એક તાજુ જન્મેલ બાળક મૃત હાલતમાં પડયું હોવાની જાણ કોઈ મહિલાએ પોલીસમાં કરતાં પોલીસ દ્વારા બાળકનો કબ્જો લઈ તેમના પીએમ માટે આદિપુર ખાતે આવેલ રામબાગ હોસ્પિટલમાં ખસેડેલ હોવાનું તેમજ આ બાબતે ગુનો નોંધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 



.................

Comments

COMMENT / REPLY FROM