Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં ક્રેનના ટાયર નીચે આવી જતા મોત 

21 September




ગાંધીધામ : કંડલા ખાતે પોર્ટ ઉપર ખાનગી કંપનીમાં કામ કરી રહેલા ભીખારામ નામના વ્યક્તિ (રહે સેવા કેમ્પ, કંડલા) ઉપર ક્રેનના ટાયર નીચે આવી જવાથી મૃત્યુ થયું હતું. આ અંગે જાણવા મળેલી માહિતી મુજબ કંડલા ખાતેની ખાનગી કંપનીમાં કામ કરી રહેલા ભીખારામ નામના વ્યક્તિ પર ક્રેનના ટાયર નીચે આવી જતા તેનું મૃત્યું હતું. આ લખાય છે ત્યાં સુધી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


.......................................

Comments

COMMENT / REPLY FROM