કચ્છજિલ્લામાંકુપોષણસામેનીલડતનેવધુએકસફળતામળી
ભુજ : આઈ.સી.ડી.એસનખત્રાણા તાલુકાનાવિરાણી-૫આંગણવાડીકેન્દ્રનીસરહાનીયકામગીરીથીએકકુપોષિતબાળકનાસ્વાસ્થ્યમાંનોંધપાત્રસુધારોજોવામળ્યોછે.પોષણસંગમકાર્યક્રમઅંતર્ગત આંગણવાડીકેન્દ્રવિરાણી-૫માંનોંધાયેલબાળક કૃષ્ણ દિનેશવણકર(જન્મતારીખ:૦૮-૦૯-૨૩)નુંજન્મસમયે વજન૨.૮૩૦કિલોઅનેલંબાઈ૫૮હતી..આંગણવાડીકાર્યકરબહેનદ્વારાઆરોગ્યવિભાગસાથેસંકલનમાંરહીબાળકનેCMTCખાતેલઇજવાસમજાવેલ.માત્ર૭.૧૨૦કિલોઅનેલંબાઈ૭૫સેમીધરાવતાકૃષ્ણનેતારીખ ૧૮-૧૧-૨૪ ના રોજ CMTC ખાતે રીફર કરેલ. CMTCખાતે બાળકને ઉપરી આહાર ખવડાવાની શરૂઆત કરવામા આવી.CMTC માથી આવ્યા બાદ જ્યારે આંગણવાડીકાર્યકર બહેન દ્વારા ગ્રુહ મુલાકાત લેવામા આવી ત્યારેકાર્યકર બહેન દ્વારા બાળકની માતાને બાળકને બાલશક્તિ ખવડાવવા જણાવેલ ત્યારથી આ બાળકે બાલશક્તિ ખાવાનુ ચાલુ કરેલ છે હવે જ્યારે એમની પાસે બાલશક્તિના પેકેટ ખુટે તો સામેથી આવીને કેંદ્ર પરથી લઇ જાય છે. કૃષ્ણનુ વજન બાલશક્તિના કારણે તથા CMTCમા ગયા એના કારણે વધેલ છે
હાલ આ બાળક MAM કેટેગરીમા આવે છે.આ બાળકને ૧૨ અઠવાડિયા સુધી C –MAMપ્રોટોકોલમા રાખવામા આવ્યુ હતું.ત્યાર બાદ હાલ આ બાળકનુ વજ્ન ૮ કિલો ૮૦૦ ગ્રામ છે અને ઉંચાઇ ૮૩ સેમી છે. જે આપણા પોષણ સંગમ કાર્યક્રમને ખરેખર સફળ બનાવે છે.

Comments