Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ નું સીમાંકન પૂર્ણ

18 September

ગાંધીયામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧ ની હદનું વર્ણન

મેઘપર કુંભારડીના રે.સ. નં.૧૬૦ ના વાયવ્ય ખુણાથી શરુ કરી રાજ્ય ધોરી માર્ગ ખોળગી ઉત્તર તરફના વાયવ્ય રે.સ. નં.૧૬૧/૧ થઇ ગામતળ થી પૂર્વ આજુના રે.સ. નં.૫ થી ઉત્તર બાજુના રે.સ. નં.૨૭૬/૧૧ થી દક્ષિણ તરફ આવતા રે.સ. નં.૨૭૩/૪; ૨૭૩/૩, ૨૭૨/૩ ની પૂર્વ બાજુથી પસાર થઈ દક્ષિણ બાજુના રે.સ. નં.૨૭૧/૩ થી દક્ષિણ તરફ રે.સ. નં.૨૬૮/૨ સુધી અને ત્યારબાદ લાગુ મેઘપર-કુંભારડીના રે.સ.નં.૧૩/૧ થી રે.સ. નં.૪૭ બાજુ પસાર થતા નર્મદા કેનાલ ઓળંગી દક્ષિણ તરફના રે.સ. નં.૬૧/૧ અને ૬૦/૨ થી દક્ષિણ તરફ વોર્ડ નં.ર અને વોર્ડ નં.૩ ની પશ્ચિમ હદને લગત વોર્ડ નં.૧ના મેઘપર કુંભારડીના રે.સ. નં.૭૦/૧ પાસેથી પસાર થઈ રે.સ. નં.૮૨/૧ સુધી. ત્યારબાદ રાજય ધોરી માર્ગ ઓળંગી વોર્ડ નં૩ની દક્ષિણી હદને સમાંતર થી પૂર્વ બાજુ બાદિપુર વોર્ડ-૧/એના (આબેડકરનગર)ના ઈશાન ખુણા સુધી. ત્યારબાદ લુણંગદેવ રોડની પૂર્વિ બાઉન્ડ્રી થઇ દક્ષિણ તરફ જઈ ટાગોર રોડ (સ્ટેટ હાઇવે) ઓળંગી રે.સ. નં.૧૫૩ (મેઘપર-કુંભારડી) સુધી. ત્યારબાદ પશ્ચિમ બાજુ જતા મેઘપર-કુંભારડીના રે.સ. નં.૯૪ થી પૂર્વિ હદ સુધી ત્યારબાદ દક્ષિણ તરફ જતા મેઘપર-કુંભારડીના રે.સ. નં.૬ ના અગ્નિ ખુણા સુધી ત્યારબાદ ફરી પશ્ચિમ તરફ જતા મેઘપર-કુંભારડીના રે.સ. નં.૯૭, રે.સ. નં.૧૬૪ અને રે.સ. નં.૯૮ પાસેથી પસાર થઈ મેઘપર-કુંભારડી ના રે.સ. નં.૯૯ ના નેરુત્વ ખુણા સુધી. ત્યારબાદ દક્ષિણ તરફ આવતા વોર્ડ નં.૪ ના પશ્ચિમી બાઉન્ડ્રીને લગત રે.સ. નં.૨૦, રે.સ. નં.ર૧ સુધી. ત્યારબાદ આદિપુર-મુન્દ્ર રાજય માર્ગને ઓળંગી વોર્ડ નં.૧૧ની પશ્ચિમી બાઉન્ડ્રીને લગત રે.સ. નં.૩૪/૧ અને રે.સ.નં.૩૪/૨ થઈ સીધા રે.સ. નં.૧૦૩/૨ થી દક્ષિણ બાજુના રે.સ. નં.૧૦૭, ૧૦૮, ૧૫૫ થી વોર્ડ નં.૧૧ની બાઉન્ડ્રીને લગત રે.સ. નં.૧૫૭/૨ અને રે.સ. નં.૧૫૭/૧ થી રે.સ. નં.૧૬૫ થઇ પૂર્વ તરફ થી વોર્ડ નં.૧૧ની પશ્ચિમી બાઉન્ડ્રીને લગત છેલ્લા રે.સ. નં.૧૯૬/૧ થી ત્યારબાદ તુણા ગામની બાઉન્ડ્રી પાસેથી થઈ શિણાયના રે.સ. નં.૨૦૦ થઈ રે.સ. નં.૨૦૧ ના અગ્નિ ખુણા સુધી ત્યારબાદ તુણા ગામની ઉત્તરી બાઉન્ડ્રી પાસે પસાર થઈ શિણાય ગામના આદિપુર-મુન્દ્રા રાજય ધોરી માર્ગ પાસેના રે.સ. નં.ર૨૩/૧ અને રે.સ. નં.૨૨૩/૩ સુધી ત્યારબાદ રાજ્ય ધોરી માર્ગ ઓળંગી રે.સ. નં.૨૬૧/૧ સુધી. ત્યારબાદ માથક ગામની પૂર્વિ હદ પાસેથી પસાર થઈ ઉત્તર તરફ જતા શિણાયના રે.સ. નં.૨૮૨ ના અગ્નિ ખુણા સુધી. ત્યારબાદ રે.સ. નં. ૨૮૩/૨ ના વાયવ્ય ખુણા સુધી ત્યારબાદ પશ્ચિમ દિક્ષા તરફ જતા નર્મદા કેનાલ ઓળંગી શિણાય ગામના રે.સ. નં.૩૮૮/૨ ના નેરુત્વ ખુણા સુધી ત્યારબાદ શિણાય ગામની પશ્ચિમ હદ થી પસાર થઇ ઉત્તર તરફ જતા રે.સ. નં.૪પ૨/૨ થઇ રે.સ. નં.૪પ૨/૧ થઈ પશ્ચિમ તરફના રે.સ. નં.૫૧૫ વાયવ્ય ખુણા સુધી. ત્યારબાદ આગળ વધતા રે.સ. નં.૫૧૨ સુધી. ત્યારબાદ ઉત્તર તરફ જતા રે.સ. નં.૫૧૬ સુધી. ત્યારબાદ પૂર્વ તરફ જતા રે.સ. નં.૪૯૧ સુધી. ત્યારબાદ ઉત્તર તરફ જતા મેઘપર-કુંભારડીના રે.સ. નં.૧૬૮ પાસેથી પસાર થઇ ઉત્તર તરફ રેલ્વે લાઇન પાસે રે.સ. નં.૧૪૧ સુધી. રેલ્વે લાઇન ઓળંગાઇ રે.સ. નં.૧૪૨/૨ થઇ રે.સ. નં.૧૪૫ સુધી. ત્યારબાદ રે.સ. નં.૧૫૭ સુધી જઇ ગાંધીધામ-મુન્શ લઇવે ઓળંગી શરુખાતના પોઇન્ટ સુધીનો વિસ્તાર.

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૨ ની હદનું વર્ણન

મેઘપર-બોરીચીના રે.સ. નં.૨૭૬ ના વાયવ્ય ખુણા થી રે.સ. નંય થી ગામતળ થઈ રે.સ. નં.૩ તળાવની બાજુ માંથી પૂર્વ તરફ નર્મદા કેનાલને લગત અંજાર હદ બાઉન્ડ અંજાર હદની બાઉન્ડ્રીને સર્માંતર પૂર્વ તરફ જતા મેઘપર બોરીચીના ઉત્તર દીશાના સર્વે નં.૧૩/૨ થી નર્મદા કેનાલ પસાર કરી મેઘપર-બોરીચીના રે.સ. ન.૨૩ થી પૂર્વ તરફ જતા અંજાર ગામની બાઉન્ડ્રીના મેઘપર-બોરીચીના રે.સ. નં.૫૩ના અગ્નિ ખુણા સુધી, ત્યારબાદ દક્ષિણ તરફના રે.સ. નં.૫૬ થી પૂર્વ તરફના રે.સ. નં.૭૦ થી રે.સ. નં.૭૫ થી રે.સ. નં.૭૬/૧ થી રે.સ. નં.૮૩ થી રે.સ. નં.૧૦૨ અને એરપોર્ટ રોડ સુધીના રે.સ. નં ૧૦૩ અગ્નિ ખુણા સુધી. ત્યારબાદ એરપોર્ટ રોડને ઓળંગી પૂર્વ તરફના રે.સ. નં.૧૦૪ના વાયવ્ય ખુણા થી રે.સ. નં.૧૦૫ થઇ વરસામેડી ગામની હદની બાઉન્ડ્રીના ગળપાદર ગામના રે.સ. નં.૧૧૮/૧ અને રે.સ. નં.૧૧૯/૧થઈ પૂર્વ તરફના રે.સ. નં.૩/૧ ના વાયવ્ય ખૂણા થી પૂર્વ-ઉત્તર તરફના ટે.સ. નં.૫/૧ અને રે.સ. નં.ડ/૧ થી દક્ષિણ તરફના રે.સ. નં.૧૦ ના નેરૂત્વ ખુણા થી ગળપાદર-અંજાર હાઇવેના ઉત્તરે ટે.સ. નં.૨૪/૧ ના નેતૃત્વ ખૂણા થી ગળપાદર-ખંજાર ભાવે બોલંગી રે.સ. નં.૩૦ થી રે.સ. નં.૧૨૮ અને દેશ નં.૪૩ રેલ્વે લાઇનની દક્ષિણી બાઉન્ડ્રી સુધી ત્યારબાદ રેલ્વે લાઈનને સમાંતર ટે.સ. નં૩૯/૩ના વાયવ્ય ખુણાથી પૂર્વ તરફના પશ્ચિમ તરફના રે. સ. નં.-૫૯/૨ અને રે.સ. નં.-૧૦/૨ થઇ એરપોર્ટ રોડની પૂર્વ-પશ્ચિમે બાઉન્ડ્રીના રે.સ. નં.૬હ સુધી ત્યારબાદ બેરપોર્ટ રીકને ઓળંગી પશ્ચિમ તરફના રે.સ. નં.૭૦ થી ટે.સ. નં૭૨/૩ થી રેસ. નં.૧૫૫ થઇ રે.સ. નં.૧૬૮ થી રે.સ. નં.૮૦ થી ઉત્તર તરફ જતા આદિપુર-અજાર રાજય ધોરી માર્ગના પૂર્વ બાજુના રે.સ. નં.૭૧/૧, રે.સ. નં.૭૧/૨ વાયવ્ય ખુણા થી ઉત્તર તરફ રે મ. નં.૨૮ થી રે.સ. નં.૧૪ થી સીધા ઉત્તર તરફ રાજય ધોરી માર્ગ સુધીના રે.સ. નં.રપ૯/૪ અને દેસ નં.૨૫૯/ક સુધી ત્યારબાદ રાજય ધોરી માર્ગ ખોળગી રે.સ. ન.૨૬૫/૫ અને રે.સ. નં.૨૬૫/૪ થી સીધા ઉત્તર તરફના શરૂઆતના પોઈન્ટ સુધીના રે.સ. નં.૨૭૪/૧ કણીની વિસ્તાર.

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૩ ની હદનું વર્ણન

આદિપુર શહેરની સ્પેિનીંગ મીલના વાયવ્ય ખુણા થી રેલ્વે ટ્રેકની દક્ષિણ હદ પાસેથી પસાર થઇ પૂર્વ તરફ જતા તોલાણી કોલેજ કમ્પસ થી વોર્ડ નં.૨/બી, વોર્ડ નં.૪/એ, વોર્ડ નં.૪/બી વોર્ડ નંક/એ વોર્ડ નં/બી વિગેરે વસાહતોની ઉત્તર બાજુથી પસાર થઇ રાજવી રિસોર્ટ (રેડીશન) ભેટલ નજીકના રેલ્વે ફાટક સુધી, ત્યારબાદ દક્ષિણ તરફ જતા રામપથ રોડની દક્ષિણી બાઉન્ડ્રી એરપોર્ટ રોડની પશ્ચિમી બાઉન્ડ્રી પાસેથી પસાર થઇ દક્ષિણ તરફ જતા ૮૦ ફુટ પહોળા રામપથ રોડને ઓળંગી વોર્ડ નં. ૫/બીના પ્લોટ નં પપર ના ઈશાન ખુણા સુધી, ત્યારબાદ રામપથ રોડની દક્ષિણ બાઉન્ડ્રી પાસેથી પસાર થઈ પશ્ચિમ તરફ જતા વોર્ડ નં.૫/એ, વોર્ડ નં.૫/બી, વોર્ડ નં૩/એ. વોર્ડ નં.૩/બી આદિપુર જુના શહેરના ઉત્તર પાસેથી પસાર થઈ ગોપાલ સ્ટેડીયમ કોલેજ પાસેથી પસાર થઈ સ્પીઁનીંગ મીલના નેરૂત્વ ખુણા થી ઉત્તર તરફ જતા શરુઆતના પોઇન્ટ સુધી

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૪ ની હદનું વર્ણન

એસ.આર.સી. જુની ફેક્ટરીના વાયવ્ય ખુણાથી શરુ કરી પૂર્વ તરફ જતા રામપથ રોડની દક્ષિણી બાઉન્ડ્રી થી પસાર થઇ સ્વામી લીલાશાહ સર્કલ, પ્રભુદર્શન ઓડીટોરીયમ હોલ થી પૂર્વ તરફ પડીત જવાહરલાલ નહેરુ સર્કલ થી સરકારી હોસ્પિટલ રામબાગ પાસેથી પસાર થઈ વોર્ડ નં.૫/બીના પ્લોટ નં.પપર ના ઈશાન ખુણા સુધી ત્યારબાદ દક્ષિણ તરફ જતા એરપોર્ટ રોડની પશ્ચિમ બાઉન્ડ્રી પાસેથી પસાર થઇ મહારાણા પ્રતાપ સ્મારક (પ્રતિમા) ના અગ્નિ ખૂણા સુધી ત્યારબાદ ટાગોર રોડની ઉત્તરીય હદ પાસેથી પસાર થઇ પશ્ચિમ તરફ જતા ન્યાયાલયના ઇશાન ખુણા સામે વોર્ડ નં.૫/બી વિસ્તાર સુધી. ત્યારબાદ દક્ષિણ તરફ જતા ટાગોર રોડ સ્ટેટ હાઈવે ઓળંગી ન્યાયાલય ડીસી-૫ ના ઈશાન ખુણા સુધી. ત્યારબાદ દક્ષિણ તરફ જતા ડીસી-૫ વસાહત ના અગ્નિ ખુણા થી દક્ષિણ તરફ જતા ડીસી-૫ વસાહતના નેરુત્વ ખુણા સુધી, ત્યારબાદ ઉત્તર તરફ જતા ડીસી-૫ ના વાયવ્ય ખુણા પાસેથી પસાર થઈ ટાગોર રોડ ઓળંગી વોર્ડ નં.૫/એ સુધી. ત્યારબાદ ટાગોર રોડની ઉત્તર બાઉન્ડ્રી પાસેથી પસાર થઇ પશ્ચિમ તરફ જતા મહારાવ (મુન્મ) સર્કલ સુધી. ત્યારબાદ દક્ષિણ તરફ જતા ટાગોર રોડને ઓળંગી આદિપુર-મુન્દ્રા સ્ટેટ હાઇવેની પશ્ચિમની બાઉન્ડ્રી થી પસાર થઇ અંતરજાળ ગામના રે.સ. નં.૧૩૨ ના ખુણા સુધી. ત્યારબાદ વોર્ડ નં.૧ ની બાઉન્ડ્રી હદ પાસેથી પસાર થઇ વાયવ્ય દિશા તરફ જતા મેઘપર-કુંભારડીના રે.સ. નં.૯૯ સુધી, ત્યારબાદ મેઘપર-કુભારડીના રે.સ. નં.૧૩૪, રે.સ. નં.૧૩૫ પાસેથી પસાર થઈ ઉત્તર તરફ રે.સ. નં.૧૫૩ સુધી. ત્યારબાદ ટાગોર રોડ ઓળંગી લુણંગ દેવ માર્ગની પૂર્વી બાઉન્ડ્રી પસાર થઇ ઉત્તર તરફ જતા શરુઆતના પોઇન્ટ સુધી વિસ્તાર

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૫ ની હદનું વર્ણન

રાજવી રિસોર્ટ (રેડીશન હોટલ) થી રીલાયન્સ સર્કલ મહારાણા પ્રતિમા સ્મારક તરફ જતા રાજવી ફાટક રોડની પશ્ચિમી બાઉન્ડ્રી થી પૂર્વ તરફ જતા રેલ્વે ફાટકના ઉત્તરે-વાયવ્ય ખુણા થી શરુ કરી રેલ્વે હદની દક્ષિણી બાઉન્ડ્રી થી પૂર્વ તરફ જતા દક્ષિણી વસાહત થી સીધા પૂર્વ તરફ રેલ્વે બાઉન્ડ્રીની સર્વોતર ઝુપડા તથા ૬ ઇન્ડ્રસ્ટીઝના પ્લોટો અને તેના વસાહન થી પૂર્વ તરફ જતા વોર્ડ નં.૯/એઇના પ્લોટ નં.૧ ના અગ્નિ ખુણા થી રેલ્વે લાઇન ની સમાંતર પૂર્વ બાજુ જતા રામદેવ પીર મંદિર થી સીધા જતા રેલ્વેની દક્ષિણી ઝુપડપટ્ટી થઇ વોર્ડ નં.૯/બીના પ્લોટ નં.૯૬ ના વાયવ્ય ખુણા થી દક્ષિણ તરફ ગૌભકત શંભુમાર્ગની પૂર્વ બાઉન્ડ્રી થી દક્ષિણ તરફ જતા વોર્ડ નં.૯/બીના પ્લોટ નં.૧૦ અને ૧૨ થઇ સીધા જતા વોર્ડ નં.૯/બીના પ્લોટ નં.૬૪ થી દક્ષિણ તરફ સીધા રામદેવ પીર સોસાયટીના મકાન નં.૪૪૬ થી દક્ષિણ તરફજતા વોર્ડ નં.૯/બીના પ્લોટ નં.૮૦ થી સીધા વોર્ડ નં.૯/બીડીના પ્લોટ નં.૧ થી દક્ષિણ તરફથી ડીસી-ર ના પ્લોટ નં.ર૫૧ ના બગ્નિ ખુણા થી રામપક્ષ રોડના પુ શ્રી ઘણીમાતંગ દેવ મકલ ઓળંગી ડીસી-ર ના પ્લોટ નં ૨૫૦ શ્રી દક્ષિણ તરફ સીધા જતા માં હોસ્પિટલ થી સીધા ડીમી-૨ ના ઓધવરામ માર્કેટ ના પ્લોટ નં.૨૩૫ ના બગ્નિ ખુણા થી પૂર્વ તરફ જતા વૉર્ડ નં.૧/એના પ્લીટ નં૩૦૨ થી દક્ષિણ તરફ જતા વોર્ડ નં.૧૦/એના પ્લોટ નં.૭૭ ના અગ્નિ ખુણાની સામે આઇ.ઓ. શ્રી. કોલોનીની દિવાલ થી પૂર્વ તરફ જતા દક્ષિણ બાજુની વસાહત થઈ ચોર્ડ નં.૧૦/એના પ્લોટ નં.૧૬૭ થી આર્ય સમાજના વાયવ્ય ખુણ્ય થી દક્ષિણ તરફ જતા રસતાની પશ્ચિમ બાજુની વસાહત થઇ સ્વામી નારાયણ શ્રી. એ.પી. એસ., સંસ્કાર ધામ થી સીધા દક્ષિણ તરફ ટાંગીર રોડની ઉત્તરે સર્વિસ રોડના વોર્ડ નં.૧૦/એના પ્લોટ નં.૧૬ ના અગ્નિ ખુણા થી પશ્ચિમ તરફ જતા ઉત્તરે આઇ.ઓ.સી. કોલોની ના દક્ષિણે-પશ્ચિમ તરફ નેતૃત્વ ખુણા થી સીધા જતા ઉત્તરીય વસવાટ થઇ સીધા વોર્ડ નં.૩/ડીના પ્લોટ નં.રક અને પ્લીટ નં.૨૭ થઈ પશ્ચિમ તરફ જતા ખાવડા હોમ થઇ સીધા, ઓશિયા મોલ-ફ્રેન્ડર્સ સ્કેચરના વાથવ્ય ખુણા થી રાજવી ફાટક થી રીલાયન્સ સર્કલ તરફ આવતા રસ્તાના પ્રરૂપરાણા પ્રતિમા સ્મારકના રસ્તાના પશ્ચિમી બાઉન્ડ્રી થી ઉત્તર તરફ જતા પૂર્વ વસાહત ના આઇ.ઓ.સી. પેટ્રોલપંપ થી સીધા ઉત્તરે જતા સિંપુ ભવન ના વાયવ્ય ખુણા થી શરૂઆતના પોઇન્ટ સુધોનો વિસ્તાર,

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૬ ની હદનું વર્ણન


ગૌભકત શંશુબાપા માર્ગના પૂર્વના વોર્ડ નં.૧૧/ખેના પ્લોટ નં ૨૮૯ ના વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ જતા રસ્તાના ઉત્ત રે રેલ્વે બાઉન્ડ્રીના સમાંતર ઝુપડાના સમાતરે માહી ઓટો સેન્ટર થઈ પૂર્વ તરફ જતા ઉત્તર અને દક્ષિણ વસાહત થઇ સફળીયા હનુમાન મંદિર થી સીધા પૂર્વ તરફ જતા વોર્ડ નં.૧૧/એના પ્લીટ નં.૨૬૪ થી સીધા ખેતરપાળ દાદા ચેરીટેબલ ટ્રસ્ટ થઇ પૂર્વ બાજુની વસાહત અને વોર્ડ નં.૧૧/એના ભાનુભવન ની સામેના મકાન થી રેલ્વે લાઈન ને સમાંતરે દક્ષિણ તરફના ઝુપડા તથા રોડની ઉત્તરે વોર્ડ નં.૧૧/બીના મકાન નં.૧૯૯ થી સીધા કૈલાસનગર સોસાયટીના વોર્ડ નં.૧૧/બીના પ્લોટ નં.૫૦ ના ઇશાન ખુણા થી કૈલાસનગર પંચાયત પ્રાથમિક શાળા થી સીધા દક્ષિણ તરફ જતા રસ્તાની પૂર્વ બાઉન્ડ્રીની સામેના પશ્ચિમ તરફના કૈલાસનગર સોસાયટીના શંકર ભગવાન ના મંદિર તથા તેની બાજુના ઝુપડાને સમાંતર પૂર્વ તરફ જતા રસ્તાની દક્ષિણ બાજુના સોનલનગરના ઝુપડા તથા મકાનોના નં.૧૦૮ થી દક્ષિણ તરફની ઉત્તરી વસાહત થઇ સીધા ૮૦ ફુટ રોડને ઓળંગી પૂર્વ તરફ જતા ગોપાલપુરી બાઉન્ડ્રીને સમાતર દક્ષિણ તરફ જતા રસ્તાના ઉત્તરે પૂર્વ ખુણા થી દક્ષિણ તરફ જતા ચામુંડા માતા ના મંદિર થઈ સ્વામી નારાયણ સુખ સંસ્કાર કેન્દ્ર ના ખુણા થી પશ્ચિમ તરફ જતા ઉત્તર બાજુની વસાહત થી સીધા વોર્ડ નં.૧૧/બીએફના પ્લોટ નં.૧૦૨ ના સામેના ઉત્તર તરફથી પશ્ચિમ તરફ જતા રસ્તાની પૂર્વ તથા પશ્ચિમ વસાહત થી સીધા મહેશ્વરીનગરના મકાન નં.૩૨ થી સામેના ૬૦ ફુટનો રોડ ઓળંગી મહેશ્વરીનગરના મકાન નં.૩૨ના ઈશાન ખુણા સુધી ત્યારબાદ ૫૦ ફુટ પહોળા રોડની પશ્ચિમી બાઉન્ડ્રી થી દક્ષિણ તરફ જતા મહેશ્વરીનગરના મકાન નં.૧ ના મહેશ્વરીનગર ઝુપડા સુધી. ત્યારબાદ મહેશ્વરીનગર વસાહતના દક્ષિણ બાજુના ૬૦ ફુટ પહોળા રોડની ઉત્તરીય બાઉન્ડ્રી થી પશ્ચિમ તરફ જતા મહેશ્વરીનગરના મકાન નં.૨૨૫ સુધી ત્યારબાદ ઉત્તર તરફ જતા મકાન નં.૨૩૨ ના વાયવ્ય ખુણા થી રોડની દક્ષિણી બાઉન્ડ્રી થી પૂર્વ તરફ જતા મહેશ્વરીનગરના મકાન નું ૨૦૦ થી મહેશ્વરીનગરના મકાન નં.૨૩૩ના ખુણા સુધી ત્યારબાદ ભરવાડવાસની પશ્ચિમ બાજુના આવેલ તમામ ઝુપડાઓ વિસ્તાર થઇ દક્ષિણ તરફ રામપથ રોડની દક્ષિણી બાઉન્ડ્રી થી પશ્ચિમ તરફ જતા પૂ. શ્રી ધણીમાતંગ દેવ સર્કલ થી ઉત્તર તરફ પૂર્વ બાજુની વસાહત થી સીધા વોર્ડ નં.૯/બીના પ્લોટ નં.૬૪ સુધી. ત્યારબાદ ગૌભકત શંભુ મારાજની પશ્ચિમી બાઉન્ડ્રી થઇ ઉત્તર તરફ જતા ૮૦ ફુટ પહોળા રોડ શરૂઆતના પોઇન્ટ સુધીનો વિસ્તાર

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૭ ની હદનું વર્ણન

રામપથ રોડ પરના પૂ.શ્રી ધણીમાતંગ જયોત સર્કલ થી પૂર્વ તરફ જતા વોર્ડ નં.૧૦/એના પ્લોટ નં.૧૧૩-૧૧૪ ના વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ જતા રામપથ રોડની દક્ષિણી વાસહત થઇ આહીર વાસ ગેટ થી સીધા સુંદરપુરી હેડ વોટર વર્કસના ચાર રસ્તા થી દક્ષિણ તરફ જતા રસ્તાની પૂર્વ બાઉન્ડ્રીના સામેના સુંદરપુરીના પશ્ચિમી અગ્નિ ખુણા થી દક્ષિણ તરફ સીધા રસ્તાની પશ્ચિમી વસાહત થઇ ટાગોર રોડ ની ઉત્તરે સર્વિસ રોડના સુંદરપુરી વસાહત ના ખુણે ખોડીયાર માતા ના મંદિરના નેરૂત્વ ખુણાથી સીધા પશ્ચિમ તરફ જતા વોર્ડ નં.૧૦/બીસીના પ્લોટ નં.૧ ના નેરુત્વ ખુણા થી ઉત્તર તરફ જતા સ્ટલીંગ હોસ્પિટલ થઇ પૂર્વ તરફની વસાહત થઇ વોર્ડ નં.૧૦/એના પ્લોટ નં.૧૬૭ થી પશ્ચિમ તરફન જતા રસ્તાની ઉત્તરી વસાહત થઇ સધા વોર્ડ નં.૧૦/એના પ્લોટ નં.૧૭૬ ના નેરુત્વ ખુણા થી ઉત્તર તરફ જતા પૂર્વ વસાહત થઇ સીધા વોર્ડ નં.૧૦/એએ ના પ્લોટ નં.૧૯૭ થી ઉત્તર તરફ જતા રસ્તાની પૂર્વ વસાહત ના વોર્ડ નં.૧૦/એએ ના પ્લોટ નં.૫૫ થી સીધા શરૂઆતના પોઈન્ટ સુધી.

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ ની હદનું વર્ણન 

ગોપલપુરી વસાહતની ઉત્તરે વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ જતા રેલ્વે લાઇનને દક્ષિણે ગોપાલપુરી વસાહતના પૂર્વે બગ્નિ ખૂણણ થી દક્ષિણ તરફ આવેલ ડૉ.બેલાબી કોલોની એક.સી.ખાઇ, કોકોની તથા મુખ્ય રોકની પૂર્વ-પશ્ચિમે આવેલ ઝુપડપટ્રી થી ગોપલપુરી કોલોનીના દક્ષિણે નેરૂત્ય ખુણા થી શ્યામજી કૃષ્ણવમાં માર્ગની પશ્ચિમ અપનાનગરના મકાન નંડી-૧૫ થી દક્ષિણ તરફ જતા અપનાનગરના મકાન નંડી ૧૨૫ થી ડી-૧૪૮ થઇ સ્વામજી કૃષ્ણવર્મા માર્ગ અપનાનગર ચાર રસ્તા થી સુંદરપુરી તરફ જતા રસ્તાને ઓળંગી વોર્ડ નં.૧૨/મીના લોટ નં.૫૭ર ના બગ્નિ ખુણા થી દક્ષિણ તરફના પ્લોટ નં.૫૮૯ થી જૂના પોલીસ કોશન રોડની બાજુના પોટ નં ૫૪૦ થી આત્મારામ મકલ વાળા રેડકોષ રોડ ને ક્રોસ કરી મેકટર-૧/બેના પ્લોટ નં.૧ થી દક્ષિણ તરફ ગાંધી માર્કેટ થી વેજીટેબલ માર્કેટ થા દક્ષિજી તરફ ટાગોર સેકની ઉત્તર તથા ક્રોમા સેન્ટર સ્વામજી કૃષ્ણવમાં માર્ગની પશ્ચિમે આવેલ ડી.પી.ટી. ના રિઝવ ખાલી પ્લોટના અગ્નિ ખુણા થી મસ્કીન ડ્રેસીંગ થી પશ્ચિમ તરફ સર્વિસ રોડની ઉત્તર બાજુના સેક્ટર-૧/બેના પ્લોટી થી પૂર્વ તરફ જતા ગાયત્રી મંદિર રોડ મેક્ટર-૧/એ સુધી ત્યારબાદ ગાયત્રી મંદિર રોડ બીલો પાસેનો ક્રોસ કરી શક્તિનગરના મકાન નં.સી-૧ ના નેટુત્વ ગુણા થી પૂર્વ તરફના શક્તિનગરના મકાન નં.ડી-૮ થી ડો.હેમાંગ પટેલ ની હોસ્પિટલ સામેના ટાગોર રોડ ઓળંગી સુંદરપુરી પાણીના ટાંકા તરફ જતા રસ્તાની પૂર્વ બાજુના શક્તિનગર તથા લીલાશાહના પ્લોટ નં.૧ ના વાયવ્ય ખુણા થી સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા સુધી. ત્યારબાદ સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા થી પશ્ચિમ બાજુ રામપથ સેડની ઉત્તરે નિલકંઠ મહાદેવ મંદિર સુંદરપુરી થી ભરવાડ વાસ ના નેરુત્વ ખુણા થી ઉત્તર તરફ જતા મહેશ્વરીનગર ના રસ્તાની પૂર્વ બાજુના ભરવાડ વાસ તથા તોયબા મસ્જીદ વિસ્તારના પાછળના ઝુપડા થી અપનાનગરની પશ્ચિમ બાજુના પ્લોટ નં.૧ થી ૧૫ થઇ ઉત્તર તરફ સોનલનગરના મકાન નં.૧ થી ૨૫૧ થી ગોપાલપુરી વસાહતની પશ્ચિમ બાજુના ઉત્તર તરફ જતા રસ્તા થી શરૂઆતના પોઇન્ટ સુધીનો વિસ્તાર.


ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૯ ની હદનું વર્ણન

રેલ્વે કોલોનીના પશ્ચિમ-ઉત્તરે વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ રેલ્વે ટ્રેકને સમાંતર ઉત્તર દક્ષિણ બાજુના ખોડીયારનગર ગુપડપટ્ટી થી પૂર્વ તરફ નેશનલ હાઇવેના પૂર્વ તરફના સેકટર-૯/સીના પ્લોટ નં.૧૨૨ થી સી.જે. શાહ પંપના અગ્નિ ખુણા થી દક્ષિણ તરફ જતા સેકટર-૯/સીના પ્લોટ નં.૧૧૦ થી દક્ષિણ તરફ નેશનલ હાઇવેની સમાંતર પ્લોટ નં.૯૯ થી હોટલ વિશ્વાસ થઇ સેકટર-૯/સી ના પ્લોટ નં.૭૫ થી સીધા ઓજસ કોમ્પલેક્ષ થી એટલ ગાંધીધામ ના પ્લોટ નં. ૫૯, સેકટર-૯/સી થી હોટલ ગોકુલ થઇ તેની સામેના નેશનલ હાઇવે પસાર કરી નેશનલ હાઇવેની પૂર્વ તથા પશ્ચિમ બાજુના વિસ્તાર જેવા કે, બાજુના નેશનલ હાઇવેને સમાતર ગુજરાત પાણી પુરવઠા બોર્ડના હેડ વોટર વર્કસ થી નેશનલ હાઇવેને સમાંતર ટ્રક ઓર્નસ, ટેન્કર ઓનર્સ તેમજ તેની આજુબાજુના ઝુપડા થી એસ.ટી. બસ સ્ટેશન થી પશ્ચિમ તરફ નેશનલ હાઇવે પસાર કરી હોટલ નિમાયા ના અગ્નિ ખુણા થી ગ્રીનપાન પેલેસ થી દક્ષિણ તરફ હોટલ કલેમીંગો થઈ સરદાર પટેલ પ્રતિમા થી પૂર્વ તરફ નેશનલ હાઇવે ઓળંગી રેલ્વે સ્ટેશન ગુડ સાઇડ નાકા થી સીધા પૂર્વ તરફના કાર્ગો વિસ્તારના ઝુપડાઓ કાર્ગોના મુખ્ય વરસાદી નાલા સુધી. ત્યારબાદ નેશનલ હાઇવેને ઓળંગી પશ્ચિમ તરફ જતા ભૌમરાજ જગાણી માર્ગની ઉત્તર બાજુની ઝુપડપટ્રી તથા સેકટર-૮ ના પ્લોટ નં.૧૭ દિપ ભવન ના નેરુત્વ ખુણા થી પૂર્વ તરફ જતા સમૃદ્રિય વાણીજય વિભાગની કચેરી થી ચેમ્બર ઓફ કોમર્સ થઇ પૂર્વ તરફ જુની ઓસ્લો ટોકીઝના નેરુત્વ ખૂણા થી ડો.બાબા સાહેબ આંબેડકર રોડીની પશ્વિમી બાઉન્ડ્રીની સામેના સેક્ટર-૮ ના પ્લોટ નં.૨૩૮ થી ઉત્તર તરફ બેન્ક ઓફ બરોડા શાખા થી ગોલ્ડન આર્કેટ થઇ અરુણ દેવ એપર્ટમેન્ટ થઇ ઓસ્લો સર્કલ વિવેકાનંદ કોમ્પલેક્ષ હનુમાન મંદિર ના વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ જતા સર્વિસ રોડની દક્ષિણે સેકટર-૮ ના પ્લોટ નં. ૧૧૭ પ્લાઝા સેન્ટર થી પૂર્વે તરફ સેકટર-૮ માં આવેલ એચ.ડી.એફ. બેન્ક થી કે.ડી.બી.એ. તરફના દક્ષિણી વસવાટ થી સીધા ટાગોર પાર્કના અગ્નિ ખુણા થી ઉત્તર તરફ જતા ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડને ઓળંગી શ્યામજી કૃષ્ણવર્મા માર્ગની પૂર્વે ક્રોમા સેન્ટર થી ઉત્તર તરફ જતા જુની કોર્ટ બિલ્ડીંગ થી ગાંધી માર્કેટ સામેના વોર્ડ-૧૨/બીના પ્લોટ નં.૨૯૩ના વાયવ્ય ખુણા થી ઉત્તર તરફ સીધા વોર્ડ-૧૨/બીના પ્લોટ નં.૨૨૨ થી વોર્ડ નં.૧૨/બીના પ્લોટ નં.૨૦૫ અપનાનગર ચાર રસ્તા ની સામેના રેલ્વે કોલોનીના દક્ષિણે-પશ્ચિમ નેરુત્વ ખુણા થી ઉત્તરે સીધા રેલ્વે કોલોની ને સમાંતર થઇ રેલ્વે કોલોનીના શરુઆત પોઇન્ટ સુધીનો વિસ્તાર

ગાંધીયામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૦ ની હદનું વર્ણન

ઓસ્લો ચાર રસ્તા ડો.બાબા સાહેબ આંબેડકર રોડની પશ્ચિમે સર્વિસ રોડ પાસેના સેકટર-૧ ના પ્લોટ નં.૫ના વાયવ્ય ખુણા થી દક્ષિણ તરફ સેકટર-૧ના પ્લોટ નં.૧૨ થી ઓસ્લો ટોકીઝ ચાર રસ્તા સર્વિસ રોડ થી સેક્ટર-૩ તરફ જતા રસ્તાને પસાર કરી સેક્ટર-૪ના પ્લોટ નં.૧૮ના નેરુત્વ ખુણો રામવાણી પ્રોવિઝન સ્ટોર થી સેકટર-૪ના પ્લોટ નં.૧૦૪ થી ૧૧૬ થી પ્લોટ નં.૧૪૩, ૧૪૨ થી કિડાણા તરફ જતા રસ્તાને ઓળંગી કોટેશ્વર બિલ્ડીંગના નેરૂત્વ ખુણા થી દક્ષિણ તરફ સર્વિસ રોડને સમાંતર સેકટર-૫ ભવનાથ મંદિર થી સેકટર-૫ સર્વિસ રોડના છેલ્લા પ્લોટ નં. ૭૪૦ના નેરત્વ ખુણા થી પશ્ચિમ તરફ જતા સેકટર-૫ અને સેકટર-૬ના રસ્તાની ઉત્તર બાજુના સેક્ટર-૫ના પ્લોટ નં.૬૮૫, પ્લોટ નં.૬૭૪ થી વલીડાડા સકલની ઉત્તરે સેકટર-પના પ્લોટ નં.૨૩૦ ના નેરૂત્વ ખૂણા થી પશ્ચિમ તરફ સેકટર-૫ના પ્લોટ નં.૨૪૪, પ્લોટ નં.૨૪૬ તથા પ્લોટ નં.૧૬ શોપીંગ સેન્ટર થી ઉત્તર બાજુ પુનમ સોસાયટી ચાર રસ્તા પ્લોટ નં.૫૭, પ્લોટ નં.૫૮ આ વાયવ્ય ખુણા થી પશ્ચિમે કિડાણા તરફ જતા રસ્તાની ઉત્તર બાજુની વસાહતના સપનાનગરના મકાન નં.સી-૪ શ્રી સીધા કિડાણા ચાર રસ્તા પાસેના સપનાનગરના મકાન નં.-ડી-૧૦૭ ના વાથવ્ય ખુણા થી ઉત્તર તરફ જતા પ.પૂ.શ્રી ધનજીબાપુ માર્ગની પશ્ચિમી બાઉન્ડ્રીની સામેના પૂર્વની સપનાનગરની વસાહતોના મકાન નં.-ડી-૧૧૭, ૧૧૮, ૧૧૯ થઇ મકાન નં.-ડી-૭૪ થી ઉત્તર તરફ જતા ઇફકો ઉદયનગર કોલોની ની પાછળની દક્ષિણ બાજુના પશ્વિમે સપનાનગરના મકાન નં.ઈ-૨૮૮ ના વાયવ્ય ખુણા થી પૂપનજીબાપુ માર્ગ થી ઉત્તર તરફ જતા પૂર્વ બાજુની વસાહત ઇફકો ઉદયનગર કોલોનીના ટાગોર રોડ પાસેના પશ્ચિમી ઉત્તરે વાયવ્ય ખુણા થી પૂર્વ તરફના સર્વિસ રોડની દક્ષિણે ઇફકો ઉદયનગર કોલોની થઈ સેકટર-૨ ના પ્લોટ નં.૧ થી સીધા પૂર્વ તરફ સેકટર-૧ ના શરૂઆતના પોઇન્ટ પ્લોટ નં.૫ સુધીનો વિસ્તાર

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૧ ની હદનું વર્ણન

આદિપુર-મુન્દ્રા હાઇવે દક્ષિણ તરફ જતા રે.સ. નં.૧૭૨ ના વાયવ્ય ખુણા થી રે.સ. નં.૧૭૩ થઈ પૂર્વ તરફ ગ્રીન બેલ્ટની સમાંતર વોર્ડ નં.૧૧ ના રે.સ. નં.૧૬ થઈ રે.સ. નં.૫૧ અને રે.સ. નં.પર થી પૂર્વ તરફના રે.સ. નં.૯૧ થઈ રે.સ. નં.૧૨૫ના અગ્નિ ખુણા થી દક્ષિણ તરફના રે.સ. નં.૧૨૬ થી વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૧ ના ગ્રીન બેલ્ટને સમાંતર પૂર્વ તરફના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ઉત્તરે ખુણાના રે.સ. નં.ર અગ્નિ ખુણા થી દક્ષિણ તરફ રે.સ. નં.૫૧/૧ થી ગામતળ થઇ રે.સ. નં.૬/૧ થઈ રે.સ. નં.૬/૨ થી પૂર્વ બાજુના રે.સ. નં.૭/૬ થી રે.સ. નં.૯/૧ના નેરુત્વ ખુણાથી રે.સ. નં.૧૦ થઇ પશ્ચિમ બાજુના રે.સ. નં.૧૭૧ થી વરસાદી પાણીનો વેણ ઓળંગી રે.સ. નં.૧૭૦, રે.સ. નં.ર૧ ના વાયવ્ય ખુણા સુધી ભારાપર દહ વિસ્તારને લગત કિડાણા ગામના રે.સ. ન.૨૦ થી રે.સ. નં.૨૫/૨ થઈ રે.સ. નં.૩૨/૨ અને રે.સ. નં.૩૨/૧ સુધી. ત્યારબાદ કિડાણા-ભારાપર રોડને ઓળંગી રે.સ. નં.૫૬ થી દક્ષિણ તરફના રે.સ. નં.૫૭ થઈ રે.સ. નં.૫૮ થી રે.સ. નં.૬૦ થી ઉત્તર તરફ જતા રે.સ. નં.૬૯ થી ઉત્તરે-પશ્ચિમ તરફ જતા રે.સ. નં.૭૪ થી વોર્ડ નં.૧ ની બાઉન્ડ્રીને લગત રે.સ. નં.૭૫ થી ઉત્તર તરફના રે.સ.નં.૯૭ થી વોર્ડ નં.૧ ને લગત રે.સ. નં.૧૧૧ થી રે.સ. નં.૧૧૩ થી રે.સ. નં.૧૧૭ થી સીધા રે.સ. નં.૧૩૦ ના ઇશાન ખુણાથી આદિપુર-મુખ્ય રાજય ધોરી માર્ગને સમાંતર પૂર્વ તરફના રે.સ. નં.૧૩૧ થી ઉત્તર બાજુના રે.સ. નં.૧૬૯ થઇ રે.સ. નં.૧૭૨ થી શરૂઆતના પોઇન્ટ સુધીનો વિસ્તાર.

ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૨ ની હદનું વર્ણન

પૂ.ધનજીબાપુ માર્ગ કિડાણા ચાર રસ્તાના સેકટર નં.૭ના પ્લોટ નં.૩૧ના વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ જતા રસ્તાની ઉત્તરી બાઉન્ડ્રીના દક્ષિણ બાજુના સેકટર નં.૭ ની વસાહત તથા અસ્વમેધ એપાર્ટમેન્ટ થઇ સીધા પૂર્વ તરફ સેકટર-૭ના પ્લોટ નં.૫૮, ૫૯ ના અગ્નિ ખુણા થી દક્ષિણ તરફ જતા સેકટર નં.૭ના પ્લોટ નં.૪૩૦ થી પશ્ચિમ તરફ જતા સેકટર નં.૭ના પ્લોટ નં.૩૮૬, પ્લોટ નં.૩૮૫ થી પૂર્વ તરફ જતા સેકટર નં.૭ અને સેકટર નં.૬ ના સર્કલ ને ક્રોસ કરી સેક્ટર નં.૬ ના પ્લોટ નં.એ-૪૦ થી સીધા પૂર્વ તરફ જતા વલીડાડા સર્કલ થઇ પૂર્વ તરફના સેકટર નં.૫ અને સેકટર નં.ડ ના વચ્ચેના રસ્તાની દક્ષિણ બાજુની વસાહત ના સેકટર નં.ડ ના પ્લોટ નં.૪૦૪ ના નેરુત્વ ખુણા થી દક્ષિણ તરફ જતા સર્વિસ રોડની પશ્ચિમ બાજુની વસાહતના સેકટર નં.ડ ગણેશનગર ના મકાનો થઈ સીધા દક્ષિણ તરફ સેકટર નં.૬ ના પ્લોટ નં.૩૮૯ થી ડો.બાબા સાહેબ આંબેડકર રોડ થી પશ્ચિમ તરફ જતા ટાઇમ્સ ઓફ ઇન્ડીયા સ્કુલ તરફ જતા રોડને ઓળંગી દક્ષિણ બાજુ મહેશ્વરી મેઘવાળ સમાજના સ્મશાનની પૂર્વ બાઉન્ડ્રી થી દક્ષિણે થી પશ્ચિમ તરફ કંડલા ફિટ્રેડ ઝોનની ઉત્તરીય બાઉન્ડ્રીની સામેના ઉત્તર તરફના વસવાટ વાવઝોડા, સત્તર હજાર ઝુપડપટ્ટી અને રોટરીનગરના મકાનો થી પશ્ચિમ તરફ રોટરીનગરના છેલ્લા મકાન થી ઉત્તર તરફ જતા સેકટર નં.૭ ના પ્લોટ નં.૧ ૫.પૂ.શ્રી ધનજી બાપુ માર્ગની પશ્ચિમી બાઉન્ડ્રીના સામેના પૂર્વ તરફના વસાહત સેકટર નં.૭ના પ્લોટ નં.૧૪ તથા પ્લોટ નં.૧૮ થી ઉત્તર તરફ શરુઆતના પોઇન્ટ સુધીનો વિસ્તાર. 


ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૩ ની હદનું વર્ણન

કંડલા નેશનલ હાઇવે કાર્ગો મોટર્સ ની સામે નેશનલ હાઇવેની પૂર્વ બાજુના વરસાદી નાલાને સમાંતર કાર્ગો ઝુપડાના વાયવ્ય ખુણા થી પૂર્વ તરફ જતા રેલ્વે લાઇન થી દક્ષિણ તરફ જતા પશ્ચિમ બાજુના વસવાટના કાર્ગો ઝુપડા, પી.એસ.એલ. ઝુપડા તમામ આવેલ ઝુપડપટ્રીઓ થઈ નેશનલ હાઇવેને અડીને જુના એક.સી.આઇ. ના ગોડાઉન થી કંડલા ફીટ્રેડ ઝોન ની ગોલાઇએ નેશનલ હાઇવે ઓળંગી પશ્ચિમ બાજુ ડો.બાબા સાહેબ આંબેડકર રોડ ની દક્ષિણ બાજુ આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનો શારદા કોલોની પાવર હાઉસ થી ડો.બાબા સાહેબ આંબેડકર રોડની ઉત્તર તરફ આવતા રોડની પૂર્વ બાજુના ગોડાઉન તથા તેની આસ-પાસની ઝુપડપટ્રી તેમજ સેકટર-૧૦, સેકટર-૧૧ અને સેકટર-૧૨ ના પ્લોટી ઝુપડા થી ઉત્તર તરફ ઓસ્લો જૂની ટોકીઝ ના પ્લોટ ના નેરૂત્વ ખુણા થી પૂર્વ તરફ જતા ભોમરાજ જગાણી માર્ગની દક્ષિણે વરસાદી નાલા સમાંતર તથા જી.આઇ.ડી.સી.ના શેડ-૧ થી પૂર્વ તરફ જતા નેશનલ હાઇવે વરસાદી નાલાના ઉત્તર તથા સર્વિસ રોડના દિક્ષણ બાજુના જી.આઈ.ડી.સી. તથા જી.આઇ.ડી.સી.ના પ્લોટો, આઇ.ટી.આઇ. તથા આઇ.ટી.આઇ. ના આજુબાજુની ઝુપડપટ્ટી તથા એ.વી. જોષીના વર્કશોપ તથા તેના ઝુપડાઓ થઈને શરુઆતના ક્રેડલા નેશનલ હાઇવે કાર્ગો મોર્ટર શરુઆતના પોઇન્ટ સુધીનો વિસ્તાર.
 

Comments

COMMENT / REPLY FROM