અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા ગામે કલ્પસૂત્ર વાજતે-ગાજતે પધરાવાયું
કોઠારા : અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા ગામે પૂ. સા. જગતત્ર્યાશ્રીજી મ.સા., પૂ.સા. દીક્ષીતપૂર્ણાશ્રીજી મ.સા. ની શુભપાવન નિશ્રામાં કલ્પસૂત્ર વાજતે ગાજતે માતુશ્રી સોનબાઇ ચત્રભોજ નાગડા હસ્તે મયુરભાઇ નાગડા પરિવારનાં ઘરે પધરાવાયું હતું. કોઠારા જૈન મહાજન પ્રમુખ નલીનભાઇ અજાણી, દીનેશભાઇ અજાણી, વીરચંદ ધરમશીં, અનીલ મોતા, ધનપતિ લોડાયા, લહેરચંદ લોડાયા, શાન્તીલાલ ધરમશીં, મહેશ અજાણી, દિનેશ મોતા, દીનેશ પોલડીયા, હિતેન મોતા તથા શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
---------

Comments