Trending News
સ્થાનિક સમાચાર

નવનીનગર ખાતે ભવ્ય અંગરચના

21 August



અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી કવિઓ સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ ભુજ કવિઓ જૈન સંઘ સંચાલીત ભગવાન મુનિસુવ્રત સ્વામી જીનાલય, નવનીત નગરની પ્રભુની પયુર્ષણ મહાપર્વના દ્વિતીય દિવસે ભવ્ય અંગરચના કરાઈ હતી.
---

Comments

COMMENT / REPLY FROM