Trending News
સ્થાનિક સમાચાર

આઈજી કચેરીએ પોલીસ મહાનિર્દેશક ચિરાગ કોરડિયાના હસ્તે કરાયું ધ્વજવંદન

15 August



ભુજ : શહેરની આઇજી ઓફિસે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં પોલીસ મહાનિર્દેશક ચિરાગ કોરડિયાના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ વેળાએ પીઆઇ એલ. પી. બોડાણા, ટી. આર. ચૌધરી સહિત આઇજીપી ઓફિસ નો સ્ટાફ અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM