Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકા સંકલન સમિતિ ની બેઠક માં વિવિધ પ્રશ્નો રજુ કરવા મા આવ્યા 

02 August


રાપર :  રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભાખંડમાં રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા ની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી.પ્રજાપતિ બાંધકામ વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી રામજીયાણિ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કાજલબેન પ્રજાપતિ બાલાસર પીએસઆઈ વી.એ.ઝા વેટરનરી ડો પ્રજાપતિ નાયબ મામલતદાર બી.કે કોરાટ વિનુભાઇ થાનકી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા સહિત ચુંટાયેલા પદાધિકારીઓ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠક મા બાલાસર ડીવીઝન ઓફીસ રાપર ખાતે ચાલુ કરવા અંગે રજુઆત કરવામાં આવી.
વેરસરા ગામે ૩૦-૪૦ વર્ષ જુના વિજ વાઘર તથા વિજ પોલ બદલવા બાબતે રજુઆત થયેલ. જેના જવાબમાં ના.કા.ઈ.શ્રી બાલાસરા દ્વારા રાપર તાલુકાના તમામ ગમોમાં એલટી એરીયલ બંધ કેબલ નાખવા માટે સર્વેની કામગીરી ચાલુ છે જે અંતર્ગત વેરસરા ગામના ખુલ્લા વાયરોની જગ્યાએ અને જુના બેચ કેબલની જગ્યાએ નવા એલટી એરીયલ બંચ કેબલ નાખી આપવામાં આવશે તેમજ વીજ પોલ પણ બદલી આપવામાં આવશે. તેમ જણાવવમાં આવ્યું. રવમોટી ગામે જુના જર્જરીત વાયર તથા થાંભલાઓ બદલવા બાબતે રજુઆત ના સંદર્ભે પીજીવીસીએલ બાલાસર દ્વારા કેંદ્ર સરકારની RDSS સ્કીમ હેઠળ રાપર તાલુકાના તમામ ખુલ્લા વાયરોની જગ્યાએ અને જુના બેચ કેબલની જગ્યાએ નવા એલટી એરીયલ બંચ કેબલ નાખી આપવામાં આવશે તેમજ વીજ પોલ પણ બદલી આપવામાં આવશે, તેમ જણાવવામાં આવેલ જે બાબતે ઇમરજન્સી હોય તેવા થાંભલા તાત્કાલિક બદલવા તેના માટે બાદલપર (પિછાણા) સરણેશ્વરવાંઢમાં જ્યોતિગ્રામ વિજ પુરવઠો પુરો પાડવો.જેમાં સઇ થી બાદલપર સુધીની નવી દરખાસ્ત કરવા માટે સુચના આપવામાં આવી
૬૬ કેવી આડેસર લાઇનનું કામ છેલ્લા એક વર્ષથી કામો પુર્ણ થયેલ નથી.લાકડાવાંઢ ખાતે આવેલ લાકડાડેમ ના દરવાજા ઘણા સમાયથી બંધ હાલતમાં છે, જે ખોલવા બાબતે પ્રશ્ન રજુ થયેલ. જેના જવાબમાં સિંચાઇ પેટા વિભાગ રાપર દ્વારા લાકડાવાંઢ બંધારામાં લાંબા સમયથી પાણી ભરેલ હોઈ, ગત ઉનાળુ સિઝનમાં પણ પાણી ખાલી થયેલ નથી.જેથી પાણી ખાલી કરવાની મંજુરી મેળવીને બંધારો ખાલી કરીને બંધારામાં જમા થયેલ કાંપ સુર કરીને ગેટની ચકાસણી કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતાં આઉટ સાઈટ દરવાજા બનાવવાની દરખાસ્ત મોકલી આપવા અંગે વ્રજવાણી પ્રા.શાળા,પતરાવાળી છે. નવી શાળા મંજુર થઈ ગયેલ છે જેનું કામ કયારે ચાલુ થશે.ગેડી પ્રા.શાળા જર્જરીત છે. નવી બનાવવા બાબતરવેચીનગર (રવ મોટી) પ્રા શાળા અત્યારે ખાલી કરવામાં આવી છે.અને ગામના મંદિરમાં અલગ અલગ જગ્યાએ બાળકો અભ્યાસ કરે છે. શંકરવાડી વિસ્તારમાં મેન રોડ પર આવેલ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર પાસેની જગ્યામાં પેવર બ્લોક તથા કોમન ટૉયલેટ બાથરૂમની સુવિધા બાબત
ફતેહગઢ ગામે ભોજનારી ડેમ થી પાટીયા સુધીના અંદાજે ૭૦૦ એકર જમીન ભોજનારી ડેમ થી નાલી દ્વારા ખેડુતોને સિંચાઈ. માટે પાણી મળતું હોય છે, જેમાં દર વર્ષ વરસાદના કારણે નાલી ખુલી હોવાથી પુરાઇ જતા ખેડતોને અંદાજે ૪૦૦૦૦૦/- સ્વ ખર્ચે કરી સફાઇ કર્યા બાદ પાણી મેળવી સકતા હોય છે, માટે આયોજન કરવું ગાગોદર બ્રાંચ કેનાલ મા આવતી સણવા ડીસ્ટ્રી, આડેસર,સુખપર, પલાસવા, કાનમેર, ગાગોદર ડીસ્ટ્રી ના પાઇપો તુટેલા છે જે ઉનાળામાં કેનાલ બંધ હોય ત્યારે તાત્કાલિક રીપેર કરવા બાબતસણવા ના ફુલપરા ગામમાં નલસે જલ યોજના પીવાનો પાણીનો ટાંકો બનાવવા બાબત.સુખપર ડીસ્ટ્રી કેનાલ નબળું કામ છે અને લીકેજ બહુજ છે જે તાત્કાલિક રીપેર કરવા તાલુકાની વિવિધ વાંઢોમાં જ્યોતિગ્રામ કનેક્શન આપવા ટગા પંડયાગઢ ગામે પ્રાથમિક શાળા રીપેર કરવા સણવા ગામે ૧૧ કેવી લાઈન રહેણાક વિસ્તારમાં નીકળે છે જે બહાર રોડ બાજુ સિફ્ટ કરવી ગાગોદર બ્રાંચ કેનાલ પર જ્યાં જ્યાં પુલ બાનાવેલ છે ત્યાં રેમ્પ બનાવેલ| નથી જેના કારણે બાઇક કે કાર નીકળી શકતા નથી તો ત્યાં રેમ્પ બનાવવા બાબત વન વિભાગ દ્વારા પોતાની હદ નક્કી કરવી જેથી ખેડુતોને, માલધારીને તકલીફ ન પડેઆડેસર ૬૬ કેવી સબ સ્ટેશનનું કામ 2 વર્ષ થી અટકેલ છે તો તાત્કાલિકઉનાળામાં કેનાલ બંધ હોય ત્યારે તાત્કાલિક રીપેર કરવા બાબતસણવા ના ફુલપરા ગામમાં નલસે જલ યોજના પીવાનો પાણીનો ટાંકો બનાવવા બાબત.
સુખપર ડીસ્ટ્રી કેનાલ નબળું કામ છે અને લીકેજ બહુજ છે જે તાત્કાલિક રીપેર કરવાતાલુકાની વિવિધ વાંઢોમાં જ્યોતિગ્રામ કનેક્શન આપવા ટગા પંડયાગઢ ગામે પ્રાથમિક શાળા રીપેર કરવા બાબતસણવા ગામે ૧૧ કેવી લાઇન રહેણાક વિસ્તારમાં નીકળે છે જે બહાર રોડ બાજુ સિફ્ટ કરવી. ગાગોદર બ્રાંચ કેનાલ પર જ્યાં જ્યાં પુલ બાનાવેલ છે ત્યાં રેમ્પ બનાવેલ| નથી જેના કારણે બાઇક કે કાર નીકળી શકતા નથી તો ત્યાં રેમ્પ બનાવવા બાબત વન વિભાગ દ્વારા પોતાની હદ નક્કી કરવી જેથી ખેડુતોને, માલધારીને તકલીફ ન પડે
 આડેસર 95 કેવી સબ સ્ટેશનનુ કામ ૨ વર્ષ થી અટકેલુ છે તો તાત્કાલિક પુર્ણ કરવા બાબત પી.જી.વી.સી.એલ, રાપર/બાલાસર/ભીમાસરભીમાસર મોડા સબ સ્ટેશન હેઠળના દાસ ફીડર, હરી ફીડર, હીંગળાજ ફીડર અને રબારકા ફીડરમાં ફૈઝ નું ઉદઘાટન કર્યા છતાં ફેજ બંધ છે જે શરૂ કરવા બાબતઆડેસર રાપર રોડ ની ગુણવતા ચકાસણી કરાવવી, સાઈડમાં માટી મોરમ બાજુમાં થી જ નાખેલી છે, રોલીંગ કરેલ નથી.સણવા નાની સિંચાઈ નાગર ડેમની માપણી કરાવવીકાનમેર ગામના પાટીએ એકસપ્રેસ બસોનું સ્ટેન્ડ આપવા બાબત
 શીરાનીવાંઢ ગામે પાણીનો ટાંકો ૨૦ ફુટ ઉંચાઇ વાળો બનાવવા વાસ્મો, રાપર બાબત ગેડી ગામથી ફતેહગઢ જવા માટે જુના રસ્તો છે. તે ગેડી થી ૬ કીમી. ફતેહગઢ થાય, કાચો મારગ છે. વચમાં આવતી નદીમાં મોટા ભુંગળા નાખવામાં આવે તો નાના સાધનો જઇ શકે.
ફતેહગઢ થી શિવગઢ બાજુ માણાબા તળાવ જુનુ છે તેને રીપેર કરવા બાબતશિવગઢ ગામે પીવાના પાણીની શુ વ્યવસ્થા છે? છેલ્લે ક્યારે પાણી આપવામાં આવ્યું હતું? રેગ્યુલર પાણી મળી રહે તે માટે કોઇ આયોજન કરવામાં આવેલ છે.?ફતેહગઢ પાણી પુરવઠા વિભાગની ડેમ પર લાગેલ મોટર માટે ૬૦ ની ડીપી પાવર પુરો પાડી શકે તેમ ન હોઇ તાત્કાલીક ધોરણે ૧૦૦ ની ડી.પી કરવામાં આવે. આ પ્રક્રિયા ક્યાર સુધી પુરી કરવામાં આવશે રાપરફતેહગઢ ડેમથી પીવાના પાણી માટે થાનગઢ, સગ્રામસર,ગેદાવાંઢ, થોરારીવાંઢ, શક્તિનગર ને પીવાનું પાણી મળતુ નથી એ હકીકત ખરી છે? હા તો આ લાઇન થી આ વાંઢોને પાણી પુરું પાડવા માટે કોઇ આયોજન છે? કયાર પે.વિ.(પંચાયત) રાપર સુધીમાં આ લાઇન થી પાણી પુરુ પાડવામાં આવશેસરાણ જળાશય યોજના અંતર્ગત મૌવાણા -શિવગઢ ના સ.ન ૭૬૩ તથા ૭૬૩/૨ માંથી નર્મદા પાઇપલાઇન પસાર થયેલ છે.જેનું કામ પુર્ણ થઇ ગયેલ છે. પરંતુ વળતર મળેલ નથી તમામ પ્રશ્ર્નો અંગે તાત્કાલિક અસરથી નિકાલ કરવા માટે તાકિદ કરવા મા આવી હતી

Comments

COMMENT / REPLY FROM