Trending News
સ્થાનિક સમાચાર

ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીની ધરપકડ 

31 July



ભુજ : માંડવી અદાલતમાં દાખલ થયેલા ચેક બાઉન્સના ફોજદારી કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી બે મહિનાથી ફરાર હોઈ એલસીબીએ અટકાયત કરી હતી. ભુજના ભીડ નાકા બહાર રહેતા કિશોર કાંતિલાલ કંસારાની અટક કરી માંડવી પોલીસના હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 
------------

Comments

COMMENT / REPLY FROM