Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકા ની મુલાકાત લેતા પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર

19 July


રાપર : આજે રાપર તાલુકા ના વૃજવાણી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા સરહદી વિસ્તાર ના ભાજપના કાર્યકરો ને સંગઠીત બનવા માટે હાકલ કરી હતી આજે યોજાયેલા બેઠક મા ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ મહામંત્રી ધવલ આચાર્ય મંત્રી વિકાસ રાજગોર સરહદ ડેરી ના ચેરમેન વલમજી હુંબલ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ મહામંત્રી રત્નાકર દ્વારા ઉપસ્થિત સંગઠન ના હોદ્દેદારો ને જણાવ્યું હતું કે આજરોજ રાપર વિધાનસભામાં રાપર અને ભચાઉ તાલુકાના સરહદી વિસ્તાર મા દરેક ગામ મા ઓપરેશન સિંદૂર વખતે વખતે દરેક ગામમાં પાંચ કાર્યકર્તાઓની સમિતિ બનાવેલા છે તે સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન પર ભાર મૂક્યો હતો ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા રાપર તાલુકા ભાજપના મહામંત્રી  ઓ મહેન્દ્રસિંહ વાઘેલા મહાદેવભાઈ  તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમગ્ર આયોજન દરમિયાન ઉમેશ ભાઈ સોની નશાભાઇ દૈયા એ વ્યવસ્થા સંભાળી હતી

Comments

COMMENT / REPLY FROM