ગુજરાતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કચ્છીમાડું ડોકટર ધીરેન શાહ કચ્છઉદયની શુભેચ્છા મુલાકાતે...!
ગાંધીધામ :તબીબી જગતમાં દેશભરમાં ગણ્યાગાણ્યા ડોકટરમાં ગણનાપાત્ર અને ગુજરાતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તબીબની ઓળખ પ્રસ્થાપિત કરનાર કચ્છીમાડું અને અમદાવાદ સીમ્સ મરીંગોના બ્રાન્ડ ડો.ધીરેન શાહ કચ્છઉદય ભવનની શુભકામના મુલાકાતે પધાર્યા હતા. તે વખતે કચ્છઉદય પરીવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલી અને પ્રકાશભાઈ ભાનુશાલીએ ડો.શાહનું કચ્છી શાલથી પારંપરીક સ્વાગત કર્યુ હતુ.

Comments