Trending News
સ્થાનિક સમાચાર

રાપરના બુટલેગરને પાસામાં અમદાવાદની જેલમાં ધકેલાયો

07 July



ગાંધીધામ : રાપરના બુટલેગરની પાસા તળે ધરપકડ કરી પોલીસે તેને અમદાવાદની જેલહવાલે કર્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી.એ રાપર તકિયાવાસના મહેન્દ્રસિંહ ઉર્ફે નિકુલસિંહ બહાદૂરસિંહ વાઘેલા સામે દારૂના સંખ્યા બંધ ગુના નોંધાયેલા હોવાથી તેની સામે પાસાની દરખાસ્ત કરી હતી. જિલ્લા કલેક્ટરેે દરખાસ્ત મંજૂર કરતા એલસીબીએ આ શખ્સની અટક કરી હતી. તેની સામે રાપર પોલીસ મથકે દારૂ સંબંધી ચાર ગુના નોંધાયેલા છે. 
અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM