Trending News
સ્થાનિક સમાચાર

કોઠારા કદઓ જૈન મહાજન પ્રમુખને ‘ઘાટકોપર કચ્છ રત્ન એવોર્ડ’ અર્પણ કરાયો

04 July


કોઠારા : અબડાસા તાલુકા મોટી પંચતીર્થીનાં કોઠારા કચ્છી દશા ઓશવાળ જૈન મહાજન પ્રમુખ નલીનભાઇ કેશવજી અજાણીને ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ આયોજીત ઘાટકોપર ગુજરાતી સમાજ પ્રેરિત ઘાટકોપર કચ્છ રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM