ફ્રોડમાં ગયેલ રૂ.૧૪,૯૬,૭૭૭/- રૂપીયા બેંક ખાતામાં પરત અપાવતી સાયબર ક્રાઈમ પોલીસ પુર્વ કચ્છ
ગાંધીધામ : મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વે ડચ્છ, ગાંધીધામ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ,ગાંધીધામ જીલ્લામાં ઓનલાઈન સાયબર કાઈમના બનાવોમાં એ.ટી.એમ. ફોડ, લોન-લોટરીફોડ, જોબફોડ, શોપીંગફોડ, આર્મીના નામેર્OLX/ફેસબુડ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા તમામ પ્રકારના સાયબર ફોડના બનાવોમા સાયબર કાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાયછે.
સાયબર કાઈમનો ભોગ બનનારના નાણા જ્યારે ઓનલાઈન છેતરપિંડી થતી હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલિક રોડવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર કાઈમ સેલ, સી.આઈ.ડી. ડાઈમ હસ્તક ચાલુ છે આ પ્રોજેકટ અંતર્ગત સાયબર કાઈમ ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ(IRU) માં સાયબર કાઈમનો ભોગ બનનારના નાણા જ્યારે ઓનલાઈન છેતરપિંડિથી ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર કાઈમના ભોગ બનનાર નાગરીકો સીધીજ પોતાની ફરિયાદ ૧૯૩૦ નંબર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU) દ્વારા એક ટિકિટ નંબર આપવામાં આવેછે તેમજ સાથો સાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરિકના નાણા ગયેલા હોય તે બેંકને નાણા ફીઝ કરાવવા તેમજ જો નાણા ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહીતિ આપવા માટે સ્ટેટ સાયબર કાઈમ સેલ, સી.આઈ.ડી. કાઈમ થી મ્દ્ગજીજી ની કલમ ૯૪ તથા ૧૦૬ હેઠળ નોટીસ આપવામાં આવે છે.જે નોટીસ આધારે બેંકો આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણા ફીઝ કરવામાં આવે છે.આ અંતર્ગત વર્ષ ૨૦૨૫ માં ઓનલાઈન નાણાડીય છેતરપિંડિનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર કાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ડોલ કરી ડમ્પલેન કરેલ હતી જે કમ્પલેનમાં અરજદારોના ફોડમાં ગયેલ રૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફીઝ કરવામાં આવેલ હતા. જે અંતર્ગત માહે ૦૯ માં એન.સી.સી.આર.પી પરની ૧૯૩૦ ની ઓનલાઇન અરજીઓમાં પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાની માં કુલ ફોડમાં ગયેલ.જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ગાંધીધામ પોલીસ ઇન્સપેક્ટર થી ડી.જી.પટેલ તથા સાયબર કાઈમ પોલીસ સ્ટાફ દ્વારા અરજદારોને બોલાવી ના કોર્ટમાં અરજી કરવા સમજ કરી ઝડપથી ડાયદાડીય કાર્યવાહી કરવામાં આવેલ.
એન.સી.સી.આર.પી પરની ૧૯૩૦ ની ઓનલાઈન આવેલ જે અરજીઓમાં પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાની ૨૦૨૫ માં કુલ ફોડમાં ગયેલ નાણા રિફંડ કરાવા અરજદારોને અરજી દ્વારા ના.કોર્ટ દ્વારા કોર્ટ હુકમ મેળવી સંબધીત બેંક ને મોકલી આપી રીફંડની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં માહે તા.૦૬/૨૦૨૫ માં અરજદારશ્રીઓને ફોડમાં ગયેલ નાણામાંથી ૧૪,૯૬,૭૭૭ /- (ચૌદ લાખ છણ હજાર સાતસો સીતોતેર) અરજદારશ્રીઓના બેંક ખાતાઓમાં પરત મેળવી આપેલ.જે સફળ કામગીરી કરેલ છે.
............

Comments