Trending News
સ્થાનિક સમાચાર

ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો 

02 July



ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના કામે ચાર મહિનાથી ફરાર લુણવા ગામના આરોપી લક્ષ્મણ ખેતાભાઈ કોલીને એલસીબીએ ઝડપી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસના હવાલે કર્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM