Trending News
ક્રાઈમ

પૂર્વ્‌ કચ્છ એસપીની ટીમ એલસીબીની લાલઆંખ : કુખ્યાત શખ્સને હદપાર કર્યો : શિરજોરોમાં ફેલાયો ફફડાટ

14 June




મિલકત સબંધી ગુના આચરતા ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારના ઇસમને હદપાર કરતી લોકલ કાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ




હદપાર ડરેલ ઇસમનું નામ (૧) ઇમરાન ઉર્ફે ઇમલો ઇબ્રાહીમ ડટીયા ઉ.વ. ૩૦ રહે. કિડાણા ગાંધીધામ





ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારની ટીમ એલસીબીએ શિરજોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાવતી કાર્યવાહી કરી છે.  તેઓએ કુખ્યાત શખ્સની સામે હદપારની કાર્યવાહી કરતા શિરજોર તત્વોમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે.મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગાંધીનગર નાઓ તરફથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાછડ પ્રવૃત્તિઓ જેવી કે, સરકારી જમીન ઉપર ગે.કા. દબાણ કરવુ, ગે.કા. વીજ કનેક્શન, ગે.ડા. નાણાડીય વ્યવહાર, ગે.કા. પ્રોહી-જુગારની પ્રવૃત્તિ સાથે રાંડળાયેલા ઇસમો વિરૂધ્ધ ડ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે મહે.પોલીસ મહાનિરીક્ષક થી ચીરાગ ડોડીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા મહે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-ડ૨ચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં આવી પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા અવારનવાર મિલકત સબંધી ગુના આચરતા નીચે જણાવ્યા મુજબના માથાભારે ઈસમ વિરુધ્ધ હવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટથી અંજા૨નાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજુર રાખી કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ જીલ્લામાંથી હદપાર કરવા હુકમ કરેલ. જેથી એલ.સી.બી.સ્ટાફ દ્વારા નીચે જણાવેલ આરોપીને હસ્તગત કરી હદપારી હુકમની આજરોજ બજવણી કરેલ છે. આ કામગીરી લોડલ ડાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમાતથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા 
આવેલ છે.



...............


દાખલ થયેલ ગુનાની વિગત



ગુનાની વિગત ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૧૮/૨૩૪.પી.ડો.ડ.૪૫૭,૩૮૦,૧૧૪ ગાંધીધામ બી ડીવી. 
પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૨૩/૨૩ઇ.પી.કો..૩૭૯,૪૪૭,૪૧૧,૧૧૪ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૫૪૭/૨૩ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪ ગાંધીધામ બી ડીવી. પો.૨ટે. ગુ.૨.નં. ૧૨૫/૨૪ બી.એન.એસ.૫.૩૦૫(એ), ૩૩૧(૩)(૪)વી, ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૮૩/૨૪ બી.એન.એસ.૫,૩૦૫(એ), ૩૩૧(૪) વી. ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૨૪/૨૪ બી.એન.એસ.૫.૩૦૪,૩૩૧(૩)(૪),૫૪

 

Comments

COMMENT / REPLY FROM