Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ પધારેલા વડાપ્રધાનનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યું સ્વાગત

26 May



ભુજ : “ઓપરેશન સિંદૂર” બાદ સરહદી જિલ્લા કચ્છની જનતાને રૂ.૫૩ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા ભુજ પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરા, પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------- 

Comments

COMMENT / REPLY FROM