Trending News
સ્થાનિક સમાચાર

વરાડિયા નજીક એક્ટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત 

11 May



ભુજ : અબડાસા તાલુકાના કોઠારા - વરાડિયા રોડ પર આજે સવારે અકસ્માત થયો હતો. બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. બોલેરો રસ્તો ઉતરી ખાડામાં ઘુસી ગઈ હતી. તો એક્ટીવાનો સાવ ખુરદો બોલી ગયો હતો. એક્ટિવા સવાર માલસામાન લઈને જતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. એક્ટિવા ચાલકને ઈજાઓ થતાં સારવાર માટે સરકારી દવાખાને લઈ જવાયા હતા. બનાવને પગલે કોઠારા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Comments

COMMENT / REPLY FROM