Trending News
સ્થાનિક સમાચાર

અમેરલીમાં પાયલોટ ટ્રેનિંગ સંસ્થાનું પ્લેન ક્રેશ થયું

22 April



રહેણાંક વિસ્તારમાં પ્લેડ થયુ ધડામ : કલેકટર-એસપી સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા : ૧ વ્યકિતનું મોત : વધુ તપાસ તેજ


ગાંધીનગર : આજ રોજ અમરેલીમાં ખાનગ કંપનીનુ પાયલોટ ટ્રેનીંગ સેન્ટરનું પ્લેન ક્રેસ થવા પામ્યું છે. રહેણાક વિસ્તારમાં આ પ્લેન તુટયુ છે તેમાં એક વ્યકિતનુ મોત થયુ છે. કલેકટર અને એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો છે. એક વ્યકિતનો મૃતદેહ મળ્યો છે. ગીરીયા રોડ પર આ ઘટના બની છે.

Comments

COMMENT / REPLY FROM