Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ટાગોર રોડ પર ગોઝારો અકસ્માત : એસટીની વોલ્વો બસ તળે સ્કુટીચાલક કચડાયા

16 April

ભુજ-રાજકોટ રૂટની એસેટી વોલ્વો બસે સર્જયો અકસ્માત : ૧નું કરૂણ મોત 


આજ રોજ આદિપુરના જનતા પેટ્રોલપંપની સામેના રોડ પરથી ભુજ-રાજકોટ એસટી વોલ્વો બસ પસાર થતી હતી ત્યારે સ્કુટીચાલક યુવતી આવતા તેમાં ધડાકાભેર અથડાવવા પામી હતી અને તેમાં સવાર ૧ યુવતીનું મોત થયા હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. તો અન્ય વાહનના ચાલક ગંભીર રીતે ધવાયા છે. 

Comments

COMMENT / REPLY FROM