Trending News
સ્થાનિક સમાચાર

ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઈ

11 April


ભુજ : નગરપાલિકા દ્વારા છેલ્લા ૮ - ૧૦ દિવસથી ઢોર પકડવાની કામગીરી શુરૂ કરવામાં આવી છે ત્યારે રોજબરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ઢોર પકડીને અખિલ ગૌશાળા પાંજરાપોળ, કચ્છ યુવા સંઘના સહયોગથી ભુજ તાલુકાના હદ વિસ્તારમાં આવેલ જુદી જુદી પાંજરાપોળમાં મુકવામાં આવેલ છે. આ કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા ચાલુમાં જ રહેશે, આથી શહેરના તમામ ઢોર માલિકોને પોતાના ઢોર પોતાની માલિકીની જગ્યા પર રાખવા તેમજ ખુલ્લામાં ન છોડવાની સૂચના આપવામાં આવી છે. 
-----------------

Comments

COMMENT / REPLY FROM