કચ્છમાં તિજોરી કચેરી દ્વારા નાણાકીય વર્ષમાં ૮૬ અબજના વ્યવહારો કરાયા
ભચાઉ : તાલુકાના સાંતલસરી વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં એલસીબીએ દરોડો પાડી અહીં છુપાવેલા દારૂના ૭ર૦ ક્વાર્ટરીયા કિંમત રૂા.૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. જ્યારે માલ રાખનારા આરોપી ભવાન ખીમા કોલી અને રૂડા બાબુ કોલી હાજર મળી આવ્યા ન હોવાનું એલસીબીએ જણાવ્યું છે.

Comments