Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ જીલ્લા પોલીસ દ્વારા ધુળેટી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

15 March


રાપર :હોળી ધુળેટી ના પર્વ નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ધુળેટી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાંધીધામ ખાતે જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા એ.વી.રાજગોર મુકેશ ચૌધરી એસપી ના પીએ ખીમજીભાઇ ફફલ એલસીબી પી.આઈ એન એન ચુડાસમા એસઓજી પીઆઇ ડી.ડી.ઝાલા સહિત અંજાર ડીવીઝન ના  તમામ પીઆઈ તથા ભચાઉ ડીવીઝન ના પીઆઇ તથા પીએસઆઇ તેમજ પોલીસ હેડક્વાર્ટર તથા તમામ શાખા ના કર્મચારીઓ એ ધુળેટી પર્વ નિમિત્તે એકબીજા પર કલર ઉડાડી શુભેચ્છા પાઠવી હતી તો રાપર અંજાર ભચાઉ સહિત ના પોલીસ મથકે હોળી ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.  


..................

Comments

COMMENT / REPLY FROM