Trending News
સ્થાનિક સમાચાર

લંડનના સેવાભાવી સાયકલ સાહસિકોનું ભુજ મંદિર દ્વારા સન્માન

05 March



ભુજ : સેવાના ભાવ સાથે લંડનના ૬૫ સાહસિક યુવક - યુવતીઓ સાયકલ ચલાવી અમદાવાદથી ૩૫૦ કિલોમીટરનું અંતર કાપી બુધવારે સાંજે જ્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા ત્યારે યુવકોને ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સ.ગુ .વરીષ્ઠ સ્વામી જગતપાવનદાસજી, વહીવટી કાયર્વાહક સંત દેવપ્રકાશદાસજી, કોઠારી શાંતિસ્વરૂપદાસજી, પૂજારી સંત સુખદેવસ્વરૂપદાજી વિગેરે સંતોએ જ્યારે યુવતીઓનું સ્વાગત મંદિરની સાંખ્યયોગી બહેનોએ ફૂલહાર તથા મેડલ પહેરાવીને કર્યું હતું. આ પ્રસંગે ચેન્જ ફાઉન્ડેશનના હોદેદારો સાથે મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM