ઠગાઈના ગુનામાં ફરાર મેઘપર કુંભારડીનો શખ્સ ઝબ્બે
ગાંધીધામ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા છેતરપીંડી અને ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મેઘપર કુંભારડીની ગોલ્ડન સીટીમાં રહેતો જયેશ હરીભાઈ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. જેને ગાંધીધામ એલસીબીએ અમદાવાદથી ઝડપી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે.
-------

Comments