Trending News
સ્થાનિક સમાચાર

દિલ્હી વિધાનસભામાં ભાજપની જંગી જીતને આવકારતા સાંસદ વિનોદભાઇ ચાવડા    

08 February



ભુજ : કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્યાતિભવ્ય જીતને આવકારતા જણાવ્યુ હતું કે, છેલ્લા ૨ ટર્મના આપના શાસનમાં ભ્રષ્ટાચાર, જુઠાણા અને પ્રજાને ખોટા વચનોથી ત્રસ્ત દિલ્હીની જનતાએ આ ચૂંટણીમાં હરાવ્યા છે. ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે. જનતાએ વડાપ્રધાન અને તેમની નિર્ણયક સરકાર અને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી પ્રચંડ જીત આપી છે. દિલ્હીની જનતા જનાર્દન વડાપ્રધાન, અમિત શાહ, જે.પી. નડ્ડા, દિલ્હી ભાજપના સંગઠન પદાધિકારીઓ, કાર્યકરોને અભિનંદન પાઠવતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM