Trending News
સ્થાનિક સમાચાર

બાયઠમાં આધાર પુરાવા વગર ડીઝલ  વેચતા શખ્સને ઝડપી લેવાયો

09 January



માંડવી : તાલુકાના દેઢિયાથી બાયઠ ગામ જા રોડ પર આવેલી તારપીર હોટલ પર ગેરકાયદે રીતે આધારપુરાવા વિના ડીઝલ વેચાતું હોવાની બાતમી આધારે ગઢશીશા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રપ૦ લિટર ડીઝલ કિંમત રૂા.રર,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરી સુલેમાન ઈબ્રાહીમ તુર્કની અટક કરવામાં આવી હતી. ગઢશીશા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM