Trending News
સ્થાનિક સમાચાર

બાદરગઢમાંથી બંદુક સાથે શખ્સ ઝડપાયો’

04 November



રાપર : વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે એલસીબી પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે બાદરગઢના મેઘમેડી વાડી વિસ્તારમાં રહેતા વિપુલ નાગજી અખિયાણી કોળી પાસે હાથ બનાવટની દેશી બંદૂક છે તેવી માહિતી મળતા આરોપીને બંદુક સાથે પકડી પાડયો હતો અને રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Comments

COMMENT / REPLY FROM